________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
'ચંદે નિમ્મલયરા, આઈઍસુઅહિય પયાસ-યરા; 'સાગર-વર-ગંભીરા, સિદ્ધા “સિદ્ધિ મમ°દિસંતુપાળા
ગાથાર્થ:-મોહ જીતનાર, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનાર, એક, બે નહીં, પરંતુ નીચે જણાવેલા]. ચોવીસેય[આભરત ક્ષેત્રમાં ધર્મ-તીર્થસંસ્થા=જૈનશાસનરૂપતારનારી ધાર્મિક સંસ્થાના સ્થાપનારા, જગતને ઉજાળનારા, ત્રિલોક પૂજ્ય-] અહંત ભગવંતોનાં નામ લઈને [અને બીજા પણ અનંત તીર્થકરોની ગર્ભિત રીતે, દરેકના ઉપર એકસરખા ભક્તિભાવથી] “સ્તુતિ કરીશ. ૧.
[] ષભ દિવ), અજિતનાથ)સંભવનાથ), અભિનંદન [સ્વામી] “અને સુમતિ [નાથ)ને વજું છું. પહાપ્રભ”, “સુપાર્શ્વ નાથ અને ચન્દ્રપ્રભ “જિનેશ્વર પ્રિભુને વજન કરું છું. ૨.
સુવિધિનાથી અથવા બીજું નામ પુષ્પદંત સ્વિામી), 'અને “શીતળ, ‘શ્રેયાંસ [નાથ અને વાસુપૂજ્ય સ્વામી, તથા “વિમલનાથ “અને અનન્ત નાથ"જિનેશ્વર, ધર્મ (નાથ) અને શાન્તિનાથ પ્રભુને "વન્દન કરું છું. ૩.
"કુન્યનાથ અને અર નાથ, મદ્ધિ [નાથ પ્રભુ, "મુનિસુવ્રત સ્વામી અને નેમિ [નાથી જિનેશ્વરને ‘વન્દન કરું છું. “અરિષ્ટનેમિ [પ્રભુ તથા 'પાર્થ નાથ અને મહાવીર) વર્ધમાન [સ્વામીને "વન્દન કરું છું. ૪.
(એ ચોવીસેય નાથ છે, દેવ છે, પ્રભુ છે તથા સ્વામી છે. પરંતુ જે રીતે જ્યાં જે શબ્દ શોભે તેવી રીતે તેનાં વિશેષણો લગાવેલાં છે.
આ પ્રકારે [મન, વચન અને કાયાની એકાગ્રતાથી મારા વડે સ્તુતિ કરાયેલા, તાજાં કર્મરૂપી *રજ અને જૂિનાં કર્મ રૂપી મેલ વગરના, તથા સર્વથા] વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત થયેલા . “ચોવીસેય જિનેશ્વર તીર્થકર [ભગવંતો મારા ઉપર પ્રસન્ન [સમકિત મળવામાં નિમિત્તરૂપ થાઓ. ૫. :
જે' એઓ જિગતમાં] [વચનથી કીર્તન કરાયેલા, કાયાથી) વન્દન કરાયેલા, પુિષ્પાદિથી] પૂજા કરાયેલા, અને *જગતમાં ઉત્તમ સિદ્ધ [સાબિત થયેલા છે, તેઓ આરોગ્ય મિોક્ષ) માટે બોધિ સિમકિતનો પૂરો લાભ અને ઊંચામાં ઊંચી સારી સિમજ્ઞાન અને દર્શન અને ચારિત્રરૂપી ભાવ સમાધિ [માં નિમિત્તભૂત થાઓ આપો. ૬.
"ચન્દ્રો કરતાય “અત્યન્ત નિર્મળ, સૂર્યો કરતાં યે અધિક “પ્રકાશ ફેલાવનારા, મોટામાં મોટા [સ્વયંભૂરમણ સમુદ્રથી યે ખૂિબ ગંભીર, તિઓ જાતે સિદ્ધ થયેલા મોક્ષમાં ગયેલા છે, તે] “મને [પણ] “સિદ્ધિ [મોક્ષ આપો, સિદ્ધિ આપો, મોક્ષ મળવામાં નિમિત્ત ભૂત થાઓ.). ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org