________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સુમેહિં-અંગ-સંચાલેહિં, સુહુમહિ ખેલ સંચાલેહિં સુહમેહિં દિદ્ધિ સંચાલેહિં; “એવભાઈએહિં આગારેહિં અભગો અવિરાહિઓ હુજ્જ એકાઉસ્સગ્યો.
જાવ-અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં *ન પારેમિ, તાવ, કાય- "ઠાણેણં, મોણેણં, ઝાણેણં, "અખાણ વોસિરામિ.
૮. કાયોત્સર્ગનાં આગાર, સ્વરૂપ અને મર્યાદા તથા વિધિનું સૂત્ર ૨-૩ ગાથાર્થ:-“શ્વાસ લેવાં “શ્વાસ મૂકવાં, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, "ઓડકાર આવવો, પવન છૂટવો, "કરી આવવી. પિત્તનો ઉછાળો આવવો, “અંગોનું સૂક્ષ્મ સ્કુરણ થવું, કફનું સૂક્ષ્મ સ્કુરણ થવું, આંખનું સૂક્ષ્મ કુરણ થવું, "એ વગેરે આગાર રાખવાથી, [‘સિવાય, હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું “મારો કાયોત્સર્ગ, "ભાંગ્યા વગરનો, [અને]
વિરાધાયા વગરનો, સિંપૂર્ણ થાઓ. “અરિહંત “ભગવંતોને “નમસ્કાર કરવા પડે અને કાઉસગ્નનું પ્રમાણ પૂરું થવા વડે જ્યાં સુધી મુકાયોત્સર્ગ) “પૂરો ન કરૂં યાં સુધી સ્થાન [કાયાની સ્થિરતા વડે] મૌન [વચનના નિરોધ વડે] [અને] બાન [મનના સંયમ] વડે કાયા [અને મન વચનની પ્રવૃત્તિ) રૂપ-[બાહ્ય] “આત્માન અથવા પોતાની કાયાનો ત્યાગ કરું છું.
६. यतुर्विंशति नाभस्तव-सूत्र
૯. લોગસ્સ-નાસ્તવ સૂત્ર ૧-૩-૪ શબ્દાર્થ:- લોગસ્સ લોકમાં-જગતમાં. ઉજજઅ-ગરે ઉદ્યોત કરનાર, પ્રકાશ કરનાર, ઉજજવળ કરનાર. ધમ-તિત્ય-યર=ધર્મ સંબંધી તીર્થ [તીર્થરૂપ સંસ્થા અથવા તારનાર સંસ્થા] સ્થાપનાર. અરિહંત અહમ્ પૂજ્યો. જિગે મોહ જીતનારાઓને. કિન્નઈ સં=નામ લઈ સ્તુતિ કરીશ. ચઉવી સંપિચોવીસેય. કેવલી કેવળજ્ઞાની, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા. ૧
ઉસભં ઋષભદેવને. અજિ-અજિતનાથને. વદે વંદન કરું છું. સંભવંસંભવનાથને. અભિગંદગં=અભિનંદનને. સુમઈ સુમતિનાથને. પઉમપહે= પદ્મપ્રભને. સુપાસ સુપાર્શ્વનાથને. જિગંજિનેશ્વર પ્રભુને. ચંદ-પ્પણં ચંદ્રપ્રભને. વિદે વંદન કરું છું. ૨ | સુવિહિન સુવિધિનાથને. પુષ્પદંત જેમનું બીજું નામ પુષ્પદંત છે તે પુષ્પદંત સ્વામીને. સિઅલનશીતળનાથને. સિર્જસ શ્રેયાંસનાથને. વાસુપૂજ઼ વાસુપૂજ્યને. વિમલ વિમલનાથને. આણંત અનંતનાથને. ધર્મ-ધર્મનાથને. સંતિ શાંતિનાથને. વંદામિ વંદન કરું છું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org