SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૩ બાકી રહેલાં ત્રણ શલ્ય અને પાપ કર્મોરૂપી સાવધ યોગો]નું. ઉત્તરીકરણ [કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્તરૂ૫] ઉત્તર ક્રિયા કરવા માટે-કરવાથી. પાયચ્છિત્તકરણેણં પ્રાયશ્ચિત્ત તપ કરવા દ્વારા. વિસહીકરણેણં વિશેષ શુદ્ધિ કરવા દ્વારા. વિસલ્લીકરણગં=શલ્ય રહિતપણું કરવા દ્વારા. પાવાગં=પાપ. કમ્માણ કર્મોના. નિઘાયણઠાએતદ્દન નાશ કરવા માટે. કામિ સ્થિર થાઉ છું. (સ્થિરતાથી કરું છું-કાયા, મન, વચનની નિશ્ચળતાથી કરું છું). કાઉસ્સગ્ગ કાયોત્સર્ગ (કાયાનો ત્યાગ કાયારૂપ બાહ્ય આત્માનો ત્યાગ). છે. 6. 'તસ્સ ઉત્તરી કરણે-પાયચ્છિત્તકરણે-“વિસોહીકરણેણં-વિસલ્લીકરણેણં-પાવાણું કમ્માણં ‘નિશ્થાયણએ-“કામિ કાઉસગ્ગ= છે. ઉત્તર ક્રિયારૂપે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્તના પ્રયોજનનું સૂત્ર ૧-૨ ગાથાર્થ:- તે ઐિર્યાપથિકી ક્રિયાનું વિરાધનાનું આલોચન અને પ્રતિકમણપ્રાયશ્ચિત્ત કરવા છતાં બાકી રહેલાં ત્રણ શલ્ય અને પાપકર્મો રૂપ સાવદ્ય યોગો)ના [વિશેષ પ્રાયશ્ચિત્ત રૂ૫] ઉત્તર ક્રિયા તરીકે, (કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત કરવા, (તેમ કરીને આત્માને શલ્ય રહિત, અને “વિશેષ શુદ્ધ કરવા, અને એકંદર મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ સર્વ પાપ [અથવા ઘાતી] કર્મોનો[‘તદ્દનો નાશ કરવા હુિં ઊંચો શ્વાસ-વગેરે આગારોના પ્રસંગ સિવાય કાયોત્સર્ગ [કાયાના ત્યાગ)માં [સ્થાન, બાન અને મૌન વડે, કાયા, મન અને વચનથી] સ્થિર થાઉં છું. ૮. કાયોત્સર્ગના આગાર : મર્યાદા : અને વિધિનું સૂત્ર ૨-૩ શબ્દાર્થ - અન્નત્થ સિવાય. ઊસિઅશ્વાસ લેવો. નીસિસિએ=શ્વાસ મૂકવો. ખાસિઅ ઉધરસ-ખાંસી, છીઅ છીંક. જંભાઈઅકબગાસું. ઉડુઅઓડકાર. વાય-નિસગ્ન પવનનું છૂટવું. ભમલી=ચકરી. પિત-મુચ્છા=પિત્તની મૂચ્છ-પિત્તનો ઉછાળો. મૂછ પિત્તના ઉછાળાથી શૂન્યતા. સુહુમ=સૂક્ષ્મ. અંગ-સંચાલ=અંગનું ફરકવું. ખેલ=કફ-શ્લેષ્મા. દિઠિ=આંખ-નજર. એવભાઈ એ અને બીજા. આગાર છૂટો. અભગ્ગો ભાંગ્યા વગરનો. અવિરાહિઓ=વિરાધાયા વગરના. હુજ=ો. નમુક્કારેણં નમસ્કાર કરવા પડે. પારેમિ=પૂરો કરું, જાવ=જ્યાં સુધી. તાવ=ત્યાં સુધી. કાય કાયાને-શરીરને. ઠાણગં=સ્થાન વડે. મોણેણં મૌન વડે. ઝાણ ધ્યાન વડે. અખાણં આત્માને [અથવા પોતાને]. વોસિરામિકતજું છુ - ત્યાગ કરું છું. અન્નત્ય-‘ઉસસિએણે, નીસિએણં; 'ખાસિએણં, “છીએણે, જંભાઈએણ; ઉડ્ડએણે "વાય-નિસગેણં, "ભમલીએ, પિત્ત-મુચ્છાએ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy