SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પંચ પ્રતિક્રમણસૂત્રો બેઈંદિયા, ॰તેઈંદિયા, ``ચઉરિંદિયા, ``પંચિંદિયા, “અભિયા, વત્તિયા, 'લેસિયા, સંઘાઈયા, 'સંઘટ્ટિયા, “પરિયાવિયા, 'ક્લિામિયા, ઉવિયા, ઠાણોઓ ઠાણું સંકામિયા, ૨૪વિયાઓ વવરોવિયા. =`તસ્સ-’મિચ્છા `મિ દુક્કડં. ૬. ઐર્યાપથિકી ક્રિયાના પ્રતિક્રમણનું સૂત્ર-૧ ગાથાર્થ :-[શિષ્ય :-] [આપની] ‘ઇચ્છા હોય તો 'ભગવન્ ! આપ આજ્ઞા આપશોજી, કે - હું `ઐર્યોપથિકનું [=રસ્તામાં જવા આવવા વગેરે પ્રવૃત્તિથી થયેલી હિંસાના પાપનું] “પ્રતિક્રમણ [=તે પાપને-મિથ્યા-દૂર-તે પાપથી મારા આત્માને છૂટો-તેમાંથી-મારા-આત્માને પાછો ખેંચી લેવાનો પ્રયત્ન] કરું ? [ગુરુ:-] [ઐર્યાપથિકી ક્રિયાનું] ‘પ્રતિક્રમણ કરો. [શિષ્ય:-] [આપ એ આજ્ઞા આપો, એમ હું] `ઇચ્છું છું. હું `ઐર્યાપથિકી વિરાધનાનું ‘પ્રતિક્રમણ કરવા ’ઇચ્છું છું, એટલે કે- [ઐર્યાપથિક એટલે] `જવા આવવા [વગેરે]ની [કોઈ પણ] ક્રિયા કરતાં[જેમ કે :-] ૧૧ ‘પ્રાણો[જીવો]ને ચાંપીને ઉપર થઈ ચાલતાં, બીજોને ચાંપીને ઉપર થઈ ચાલતાં, ’લીલી વનસ્પતિને ચાંપીને ઉપર થઈ ચાલતાં, "ઝાકળ, કીડીનાં નગરાં [ક ગધેયા], [પાંચવર્ણી] નીલગ, [સચિત્ત] પાણી અને માટી, તથા કરોળિયાનાં જાળાંઓને ચાંપીને ઉપર થઈ ચાલતાં ‘મેં °જે-‘એક ઇન્દ્રિયવાળા, “બે ઇંદ્રિયવાળા, `ત્રણ ઇંદ્રિયવાળા, ``ચાર ઇંદ્રિયવાળા [અને] પાંચ ઇંદ્રિયવાળા ૧૩જીવો *વિરાધ્યા એટલે કે- “ઠોકરે માર્યા, ધૂળે ઢાંકયા, ૧૭ભીંસ્યા, `[અંદરોઅંદર] સંકડાવ્યા, ‘[પરસ્પર] અથડાવ્યા - કુટાવ્યા, હેરાન હેરાન કર્યા. 'મુડદાલ જેવા ઢીલા કર્યા, ‘‘ગભરાવ્યા, [āપોતાના] રહેઠાણથી વિખૂટા પાડી નાંખ્યા. [અને તદ્દન] મારી નાખ્યા [હોય] `તે [ઐર્યાપથિકી ક્રિયાથી થયેલી ઉપર જણાવ્યા પ્રમાણેની વિરાધના] સંબંધી [મન, વચન અને કાયાના સાવદ્યયોગ]નું “મારું વૈદુષ્કૃત (પાપ) *મિથ્યા [થાઓ, એમ હું ઇચ્છું છું.] Jain Education International ૫. કાઉસ્સગ્ગના હેતુ : પ્રયોજન : અને વિધિનાં સૂત્રો ૭. શ્રી તસ ઉત્તરીકરણેણં-કાઉસ્સગ્ગના હેતુનું સૂત્ર ૧-૨ શબ્દાર્થ :- તમ્સ-તે [ઐર્યાપથિકી ક્રિયાનું ઐર્યાપથિકી વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy