________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
બોલવું. તે જ પ્રમાણે અભુઠિઓમાં પણ રાઇએ અને દેવસિ વિષે સમજવું.
પચ્ચકખાણ લેતી વખતે ગુરુ મહારાજ પચ્ચકખાઈ બોલે ત્યારે પચ્ચકખામિ અને વોસિરે બોલે ત્યારે વોસિરામિ બોલવું.
૪. ઐર્યાપfથકી ક્રિયાના પ્રતિક્રમણના વિધિનાં સૂત્રો
૬. શ્રી ઈરિયાવહિયા-સૂત્ર ૧ શબ્દાર્થ:- ઈરિયાવહિયંત્રઐર્યાપથિક-રસ્તામાં જવા આવવાની ક્રિયાથી થયેલી હિંસાના પાપનું. પડિકમામિ પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. સાધ્વાચાર-કરેહ કરો. પડિક્કમિઉ= પ્રતિક્રમણ કરવાને. ઇરિયાવહિયાએ=ઐયંપથિકની. વિરહાણાએ વિરાધનામાં. ગમણાગમાણે=જવા આવવામાં. પાણકકમાણે પ્રાણો-જીવો-ઉપર થઈ ચાંપીને ચાલતા. બીયરબી જ. હરિય=લીલી વનસ્પતિ. ઓસાકઝાકળ. ઉસિંગ કીડીનાં નગરાં. પાણગપાંચવર્ણી નીલગ. દર પાણી. મટ્ટી-માટી. મકડા કરોળિયાનાં જાળાં. સંકમાણે ઉપર થઈ ચાંપીને ચાલતાં. જેજે. મેમેં. જીવા જીવો. વિરાહિઆ વિરાધ્યા-હણ્યા, દુહવ્યા, માર્યા, હેરાન કર્યા. એનિંદિયાએક ઈન્દ્રિયવાળા. બેઈદિયાબે ઈદ્રિયોવાળા. તેઈદિયા ત્રણ ઈદ્રિયોવાળા. ચઉરિદિયા ચાર ઈદ્રિયોવાળા. પંચિંદિયા પાંચ ઈન્દ્રિયોવાળા. અહિયા=અભિહતા-ઠોકરે માર્યા, અથડાવ્યા. વરિયાવર્તિતા-ધૂળથી ઢાંકયા. લેસિયા=શ્લેષિત કર્યા-ભસ્યા. સંઘાઈયા=સંઘાતિત કર્યા-એકઠા કર્યા. સંઘક્રિયાસંઘટિત-સંઘર્ષિત કર્યા - પરસ્પર અથડાવ્યા. પરિયાવિયા પરિતાપિત કર્યા, હેરાન કર્યા. કિલામિયા કલાનિત કર્યા-અધમૂઆ કર્યા, કરમાવ્યા. ઉદ્દવિયા=ઉપદ્રવિત-બીકથી મરણતોલ કર્યા-બીકથી થથરાવ્યા. ઠાણાઓ એક સ્થાનકથી. ઠાશંકસ્થાનકે. સંકામિયા=સંક્રમિત કર્યા-ફેરવ્યા. જીવિઆઓ જીવિતથી. વવરોવિયા=વ્યપરોપિત કર્યા-મુકાવ્યા. તસ્મતે સંબંધી [ઐર્યાપથિકી ક્રિયા સંબંધી સાવઘયોગનું.
[શિષ્ય :-] ઇચ્છા કારેણ - સંદિસહ 'ભગવદ્ ! ઈરિયાવહિય
પડિકકમામિ ? [ગુર -] ('પડિકકમેહ.) [શિષ્ય -] ઈચ્છ. ઇચ્છામિ પડિકમિઉ='ઈરિયાવહિઆએ
*વિરાણાએ=' ગમણાગમણે પાણકકમણે બીયમણે, 'હરિયઠ્ઠમણે, “ઓસા-ઉસિંગ-પણગ-દગ-મટ્ટી-મકક્કાસંતાણા-સંમણે; જે મે જીવા- વિરાહિઆરએચિંદિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org