SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ્રભુના નામસ્મરણથી પણ વિપત્તિઓનો નાશ થાય છે શબ્દાર્થ :- અસ્મિન. અપાર-ભવ-વારિ-નિધૌ=અપાર સંસાર સમુદ્રમાં. મુનીશ !=હે મુનિઓના સ્વામી ! મને મને લાગે છે. શ્રવાણ-ગોચરતાં સાંભળવામાં. આકર્ણિત સાંભળ્યા પછી. ગોત્ર-પવિત્ર-મન્ત્ર નામરૂપ પવિત્ર મન્ચ.વિપદ્રિષ-ધરી દુ:ખરૂપી સાપણ. સવિર્ધનનજીકસમેતિ? = આવી શકે ? ૩૫ અસ્મિન્નપાર-ભવ-વારિ-નિધૌમુનીશ'! મન્ચે ‘ન મે"શ્રવણ-ગોચરતાં ગતો‘ડસિ | આકર્ણિત તુ તવ ''ગોત્ર-પવિત્ર-મન્વે કિં વા વિપદ્રિષ-ધરી સવિધ સમેતિ ૧ ૩પા ગાથાર્થ :- હે મુનિઓના સ્વામી ! મને લાગે છે કે- આ અપાર “સંસારસમુદ્રમાં કદી પણ આપ મારા સાંભળવામાં આવ્યા નથી, કારણ કે – “આપના “નામરૂપી પવિત્ર મંત્ર સાંભળ્યા પછી, “શું દુ:ખરૂપી “સાપણ નજીક પણ આવી શકે ખરી કે ? ૩૫ પ્રભુનાં ચરણની સેવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે શબ્દાર્થ:- જન્મા-ડજોરે બીજા ભવમાં. તવ=આપના. પાદ યુગ બે ચરણની. મને= મને લાગે છે. મહિતમપૂજા કરવી. ઈહિત-દાન-દક્ષઈચ્છિત આપવામાં સમર્થ. જન્મનિઃજન્મમાં. પરાભવાના કષ્ટોને. જાત: થયો . નિકેતન પાત્ર. મથિતા-ન્ડશયાનામ-દુ:ખની લાગણીઓ જગાડે એવો. ૩૬ જન્મા-ડારે પિતવાદ-યુગન દેવ ! “મન્ય મયા મહિતમીહિત-દાન-દક્ષમ "તેનેહજન્મનિમુનીશ! પરાભવાનીપ જાતો નિકેતનમહેમથિતા-ડડશયાનામ્ ૩૬ ગાથાર્થ :- હે દેવ ! ઈચ્છિત આપવામાં સમર્થ આપના બે ચરણની પૂજા બીજા [પાછલા] "ભવોમાં મેં કરી નથી, એમ મને લાગે છે, તેથી જ હે મુનિરાજ ! આ જન્મમાં દુઃખની "લાગણીઓ જગાડે એવાં "કષ્ટોનું પાત્ર હું થયો “છું. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy