SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ પંચ પ્રતિકમાગસૂત્રો “છાયાડપિ' તૈસ્તવન નાથ! ઉહતા, હતાશો પ્રસ્તત્વમી ભિરયમેવપ ઉપર દુરાત્મા i૩૧૫ ગાથાર્થ :- લુચ્ચા 'કમઠે ખિજાઈને, આકાશમાં ખૂબ ફેલાઈ રહે તેમ જે ધૂળ ઉડાડી હતી, હે નાથ ! તે “ધૂળ આપના છાંયડાનોયે લેશ માત્ર “નાશ કરી શકી નહીં, પરંતુ નિરાશ “થયેલા એ “દુષ્ટને જ એણે રિજે] ઘેરી લીધો. [પાપ બાંધીને સંસારમાં રખડ્યો.] ૩૧ કમઠનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ થયો, અને તેને જ તેનું નુકસાન થયું શબ્દાર્થ :- ગર્જત ગર્જના કરતા. ઊર્જિતે-ઘનઘમ=મોટાં મોટાં વાદળાંવાળું. અદભ-ભીમ ઘણું જ ભયંકર. ભ્રશ્યત્તડિત પડતી વીજળીઓવાળું. મુસલ-માંસલ-ઘોર-ધારમ=મૂસળધાર (સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું). દૈત્યેનદર્ભે. મુક્ત વરસાવ્યું. દુસ્તર-વારિ=ન તરી શકાય તેવું પાણી. દધે કર્યું. તેનો. એવ=જ. તસ્ય તેને માટે દુસર-વારિ-કૃત્યન તરી શકાય તેવા પાણીનું કાર્ય, અથવા દુસ્તરવારિ-કૃત્ય ખરાબ તરવાનું કાર્ય. ૩૨ ચંદ્દ 'ગર્ભદૂર્જિત ઘનૌઘમદભ્ર-ભીમ ભશ્યત્તડિમ્મુસલ-માંસલ-ઘોર-ધારા દત્યેન મુક્તમથદુસ્તર-વારિ ઘે" તેનૈવતસ્ય જિન°!દુસ્તરવારિ-કૃત્યમ્ ૩રા ગાથાર્થ:- 'ગર્જના કરતાં મોટાં મોટાં વાદળાંઓવાળું, ઘણું જ ભયંકર, પડતી 'વીજળીઓવાળું, સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું - 'મુસળધાર અને ‘ન તરી શકાય તેવું પાણી કમઠ દેત્યે વરસાવ્યું “ખરું, પરંતુ, હે "જિનેશ્વર પ્રભો ! તે જ “પાણીએ તેના માટે ન કરી શકાય એવા પાણીનું કાર્ય બજાવ્યું. [સંસારરૂપી પાણી ન તરી શકે, તેવી તેની સ્થિતિ થઈ, અથવા ખરાબ તરવારનું કાર્ય બજાવ્યું, તેને સંસારમાં રખડાવી તેના આત્માનું ભાવ મરણ કરનાર તરવાર તરીકેનું કામ બજાવ્યું. ઉપયોગ કરનારને જ મારે તે ખરાબ તરવાર ગણાય.] ૩૨ કમઠનો ત્રીજો પ્રયત્ન પણ નિષ્ફળ અને તેને જ દુઃખદાયક થયો શબ્દાર્થ:- ધ્વસ્તોર્થ-કેશ-વિકૃતા-તિ-મ-મુણ્ડ-પ્રાલમ્બ-ભૂત-વિખરાયેલા ઊંચા વાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy