________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પ્રભુનું વિશ્વેશ્વરપણું, નિર્લેપ પણું અને સર્વશપણું શબ્દાર્થ:- વિશ્વેશ્વર: વિશ્વના ઈશ્વર. અપિ છતાં. જન-પાલક! હે લોકોના રક્ષક! સ્વામી ! દુર્ગત: દુર્ગત-ગરીબ છો. વંઆ૫. અક્ષરપ્રકૃતિ:= અક્ષર સ્વરૂપવાળા, અવિનાશી સ્વરૂપવાળા. આપ=છતાં. અનલિપિ =લિપિ વિનાના, લેપ વિનાના. અજ્ઞાનપતિ-અજ્ઞાનવાળા, અજ્ઞોનું રક્ષણ કરો છો. કથંચિત કોઈક રીતે. જ્ઞાન-જ્ઞાન. ત્વયિ આપને વિશે. ફુરતિ છે. વિશ્વ-વિકાશ-હેતુ વિશ્વ પ્રકાશક. ૩૦
"વિશ્વેશ્વરોડ"પિ જન-પાલકા દુર્ગતત્વ
કિં વાડેક્ષર- પ્રકૃતિરમ્ય - “લિપિસ્વમીશ ! 'અજ્ઞાનવત્યપિસદૈવ કશ્ચિદેવ*
"જ્ઞાનં ત્વયિ ફુરતિ" વિશ્વ-વિકાશ-હેતુ: ૩. ગાથાર્થ :- હે! લોકોના રક્ષક સ્વામી ! આપ ‘વિશ્વના ઈશ્વર છતાં દુર્ગત છો – દુઃખી છો આપ વિશ્વના ઈશ્વર છે અને મુશ્કેલીથી જાણી શકાય, તેવા છો], "અક્ષર સ્વભાવના છતાં લિપિ ‘વિનાના છો, [નાશ ન પામવાના સ્વભાવવાળા છો, અને કર્મના લેપ વગરના છો.]
હમેશાં "અજ્ઞાનવાળા “છતાં પણ આપને વિષે વિશ્વ પ્રકાશક "જ્ઞાન કોઈક રીતે જ ચમકે છે. આપ સ્કુરાયમાન થયે અજ્ઞાનીઓમાં કોઈ પણ રીતે રહેલું અલ્પ જ્ઞાન પણ વિશ્વ પ્રકાશક થાય છે, એટલે આપના ઉપદેશથી ઘણા કેવળજ્ઞાન પામે છે. અથવા કોઈને કોઈ રીતે અજ્ઞાનીઓનું રક્ષણ કરનારા આપને વિષે હંમેશાં વિશ્વપ્રકાશક – કેવળજ્ઞાન પ્રકાશે છે.] ૩૦
કમઠના ઉપસગોની નિષ્ફળતા શબ્દાર્થ :- પ્રાભાર-સંભૂત-નભસિ=આકાશમાં ખૂબ ફેલાઈ ગયેલી. રન્નસિકધૂળ. રોષાત ખિજાઈને. ઉસ્થાપિતાનિ ઉડાડી હતી. કમઠન કમઠે. શહેન લુચ્ચા. યાનિ જે. છાયા-છાંયડો. અપિ =પણ. તે તે. તવ આપનો. ન=નહીં. નાથ! હે નાથ!. હતા નાશ કરી શકવો. હતાશા-નિરાશ થયેલા. રસ્ત: ઘેરી લીધો. અમીભિ=એણે. પરં=પરંતુ. દુરાત્મા દુષ્ટને. ૩૧.
*પ્રશ્નાર-સંભૂત-નભાંસિ “રજાંસિ રોષા -
દુસ્થાપિતાનિ' કમઠન શહેન યાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org