SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ પંચ પ્રતિક્રમાગસૂત્ર પાઠી “શ્રયન્તિ ભવતો, યદિ વાપરત્ર "વસંગમે સુ-મનસો ન અરમન્ત એવ શારદા ગાથાર્થ:- હે જિનેશ્વર દેવ ! આપને નમસ્કાર કરવા આવેલા ઈદ્રોના રત્નજડિત મુકુટોનેય "છોડી દઈને ક્લની માળાઓ "આપના જ પગમાં આવીને પડે છે. અથવા ઠીક છે કેમ કે, "તમારો સંગ થયા પછી “સુમનસો ફૂલ, પવિત્ર મનવાળા અને દેવો.] ને બીજે "ગમતું જ નથી. ૨૮ વીતરાગ છતાં ભકતોને તારવાનું તમારું સામર્થ્ય શબ્દાર્થ :- વંઆપ. નાથ !=હે નાથ જન્મ-જલ =જન્મોના સમુદ્ર સંસાર સમુદ્રથી. વિપરાક્ષુખ:- મોઢું ફેરવી લીધું છે. તારયસિતારો છો. અસુમિત=પ્રાણીઓને. નિજ-પૃષ્ઠ-લગ્નાન=આપની પાછળ લાગેલા. યુક્ત યોગ્ય. પાર્થિવ-નિપસ્ય =૧. માટીનો ઘડો અને ૨. રાજાઓના સ્વામી. કર્મ-વિપાક-શૂન્ય =૧. બનાવવાની ક્રિયા અને પાક વિનાનાં. ૨. કર્મ વિપાકથી શૂન્ય. ૨૯ ત્વનાથ જન્મ-જલધર્વિપરામખોડપિ" “યત્તાય “સ્વસુ મતો નિજ-પૃષ્ઠ-લગ્નાનું યુક્ત હિપાર્થિવ-નિપસ્ય ''સતસ્તવૈવ "ચિત્ર "વિભો! "પદસિ કર્મ-વિપાક-શૂન્ય: સારા ગાથાર્થ :- હે નાથ ! [ઘડો બિચારો સમુદ્ર સન્મુખ મોટું રાખીને, અને] “આપ, જન્મોના સમુદ્ર [સંસાર]થી મોટું ફેરવી લીધું છે, છતાં પણ આપની પાછળ વળગેલાં પ્રાણીઓને [ઘડો ય તારે છે.] “તારો છો. કેમ કે, પાર્થિવનિપ માટીના ઘડાને અને રાજાઓના સ્વામી આપને [પ લાગેલાને તારવા] તો યોગ્ય જ છે. પરંતુ હે "વિભો ! એટલું તો "આશ્ચર્ય જરૂર છે કે – “આપ ક્રિયા અને પાક વિનાના છો એટલે કર્મના વિપાક વિનાના છો. [ત્યારે ઘડા ઉપર બનાવવાની ક્રિયા થાય છે, અને તેને પકવવો પણ પડે છે.] [બે આશ્ચર્ય થયાં. આપ પરીખ રહીને તારી છો, અને ક્રિયા તથા પાક રહિત છો. ઘડાને સન્મુખ રહેવું પડે છે અને તેના ઉપર ક્રિયા અને પાક કરવો પડે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy