SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૭૮૧ ગાથાર્થ:- હે નાથ! આપે [ત્રણ] ભુવનોને પ્રકાશિત કરી દીધા હોવાથી પોતાના અધિકારથી ભ્રષ્ટ થઈ ચૂકેલો આ "ચંદ્ર જ “તારાઓ સાથે, મોતીના ગુચ્છાઓથી શોભતાં, ઊંચે રહેલાં, ખુલ્લાં, ત્રણ છત્રોને બહાને ત્રણ શરીર ધારણ કરીને આપની સેવામાં] હાજર થયેલો છે. ૨૬ પ્રભુનાં કાન્તિ, પ્રતાપ અને યશનાં વર્ણન સાથે સમવસરણના ત્રણ ગઢનું વર્ણન શબ્દાર્થ :- વેન=આપના જ. અપૂરિત-જગત્રય-પિંડિતેન==ણ જગત ભરી દીધા પછી બાકી રહેલા પડા રૂપ. કાન્તિ-પ્રતાપ-યશસામ-કાન્તિ, પ્રતાપ અને યશ. સન=ઢગલાબંધ. માણિક્ય-હેમ-રજત- પ્રવિનિમિતેન=માણેક, સોના અને રૂપાના બનાવેલા. સાલ-ત્રણ ત્રણ ગઢ વડે. ભગવન્!=હે ભગવાન! અભિત: આજુબાજુ. વિભાસિ=શોભો છો. ૨૭ 'સ્વેન પ્રપૂરિત-જગત્રય-પિષ્ઠિતેન કાન્તિ-પ્રતાપ-યશસામિવ સભ્યયેના "માણિક્ય-હેમ-રજત-પ્રવિનિર્મિતિન સાલ-ત્રણ ભગવન્નભિતો-વિભાસિ° iારણા ગાથાર્થ :- 'આપના ઢગલાબંધ કાન્તિ, પ્રતાપ અને યશ વડે કરીને ત્રણ જગત તો *ભરાઈ ગયા, છતાં બાકી રહેલા તેઓ જ, પીંડારૂપ બની જઈ માણેક, સોના અને રૂપાના બનાવેલા ત્રણ ગઢ રૂપે ગોઠવાયેલ હે ભગવન્આપની જ ‘આજુબાજુ શોભે છે. ૨૭ ઇન્દ્રોનાં મસ્તકોના મુકુટો કરતાં પ્રભુનાં ચરણોની વિશેષતા શબ્દાર્થ :- દિવ્ય-સજા ફલની માળાઓ. નમસ્ત્રિ-દશા-ડધિપાનામ નમસ્કાર કરતા ઈન્દ્રોનાં. ઉજૂજ્ય છોડી દઈને. રત્ન-રચિતાન રત્નજડિત. મૌલિ-બન્યા મુકુટોને. પાદૌ-પગમાં. શ્રયત્તિ આવીને પડે છે. ભવત:=આપનાં. પરત્ર બીજે. વસંગમે તમારો સંગ થયા પછી. સુમનસાસુમનસો [૧. ફૂલ, ૨. પવિત્ર મનવાળાં, ૩. દેવો]. રમત્તે રમે છે. ૨૮ ‘દિવ્ય-ગ્નજે 'જિન! નમત્રિ-દશા-ડધિપાના “મુસૂજ્ય રત્ન-રચિતાનપિ મૌલિ-બન્ધાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy