SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ પંચ પ્રતિક્રમણસૂત્રો “સચેતન પ્રાણી વીતરાગપણું પામતો"નથી ? ૨૪ [૧૩-૧. રંગરહિતપણું. ૨.રાગદ્વેષરહિતપણું] ભગવાનને મોક્ષનગરીના સાર્થવાહ જણાવી દેવ-દુન્દુભિ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- પ્રમાદમઆળસ. અવધૂય છોડીને. ભજવ્વમ=સેવા કરો. એનમ એની. આગત્ય આવીને. નિવૃતિ-પુરી=મોક્ષ નગરીનાં. સાર્થ-વાહમ સાર્થવાહ સમાન પ્રભુ!. પ્રતિ તરફના. એતએ પ્રમાણે. નિવેદયતિ દાંડી પટિ છે, જાહેરાત કરે છે. દેવ !=હે પ્રભો ! જગત્રયાયત્રણ જગતમાં. મનેકમને લાગે છે. નદત વગાડતો. અભિ-નભ: આકાશમાં. સુર-દુન્દુભિ દેવ દુંદુભિ. તે=આપનો. ૨૫ ભો ભો: ‘પ્રમાદમવધૂયભજથ્વમેન - "માગત્ય નિવૃતિ-પુરી' પ્રતિ સાર્થ-વાહમ”! “એતનિવેદયતિ' દેવ! જગત્રયાય મજે નદન્નભિ-નભ: સુર-દુભિસ્તે રપા ગાથાર્થ :- હે પ્રભો! મને લાગે છે કે, આકાશમાં વગાડાતો દેવ-દૂભિ અરે ! “એય ! લોકો ! “આળસ છોડીને મોક્ષ "નગરી “તરફના સાર્થવાહ સમાન આ "પ્રભુને આવીને એની સેવા કરો.” ત્રણ જગતમાં એ "પ્રમાણે દાંડી પીટ છે. [જાહેરાત કરે છે.] ૨૫ પ્રભુના દિવ્ય પ્રકાશ સાથે છત્ર-ત્રય પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ:- ઉદ્યોતિષ પ્રકાશિત કરી દીધા. ભવતા આપે. ભુવનેષુ (ત્રણ) ભુવનોને. નાથ!= હે નાથ ?. તારા-ન્વિત: તારાઓ સાથે. વિધુ ચંદ્ર. અયં આ. વિહતા-ડધિકારી અધિકારથી ભ્રષ્ટ થઈ ચૂકેલો. મુક્તા-કલાપ-કલિતોષ્ણવસિતા-પત્ર-વ્યાજત-મોતીનાં ગુચ્છાઓથી શોભતા ઊંચા ખુલ્લાં ત્રણ છત્રને બહાને. ત્રિધા==ણ. ધૃત-તનુ =શરીર ધારણ કરીને અભ્યપેતા=હાજર થયેલો છે. ૨૬ ઉદ્યોતિતેપુભવતા ભુવનેષુ નાથ! “તારા-ડન્વિતો વિધુરયં “વિહતા-ડધિકાર: “મુક્તા-કલાપ-કલિતો વસિતા-ડડતપત્ર વ્યાપાત્રિધા ધૃત-તનુÉવમભુપેત: પારકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy