SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૭૧ “છોડી દે છે, તેમણે"જિનેન્દ્રા આપના દર્શન થતાં એકદમ “છોડી જ દે છે. ૯ ભયંકર એવી સેંકડો પીડાઓ "મનુષ્યોને પ્રભુના ધ્યાનનો પ્રભાવ શબ્દાર્થ:- તમતમે. તારક:=તારનારા. જિન !=હે જિનેશ્વર દેવ. કથં=શી રીતે. ભવિનાં ભવ્ય પ્રાણીઓને. તે તેઓ. એવ=જ. વામ આપને. ઉદ્વહન્તિ ઉપાડી લે છે. હૃદયન છાતીએ. યત કેમકે. ઉત્તરન્તઃ=તરતી વખતે. યા=અથવા. દતિ =મસક તરતિeતરે છે. યત કે. જલં પાણી ઉપર. એષ=એ. નૂનમ જ. અન્તર્ગતમ્ય અંદર રહેલા. મરુત:=વાયરાનો જ. સ: તે. કિલ ખરેખર. અનુભાવ:= પ્રતાપ. ૧૦. વં'તારકો જિન કર્થ ભવિનાં? ત એવ "ત્યામુદ્રહન્તિ હૃદયન'યદુત્તરન્ત: જયદ્રા "દતિસ્તરતિ જ્જલમેષનૂન* મન્તર્ગતમ્ય મરુત: “સ અકિલા-ડનુભાવ: ૧. ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! ભવ્ય પ્રાણીઓને તમે જ ‘તારનાર શી રીતે ગણાઓ ? કેમ કે, તેઓ જ તરતી વખતે આપને જ પોતાની છાતીએ “ઉપાડે છે. અથવા બરાબર છે કે, મસક પાણી ઉપર તરે છે ખરી, પણ તે એ પ્રતાપ ખરેખર અંદર રહેલા વાયરાનો જ હોય છે ને ? ૧૦ પ્રભુએ કામદેવ ઉપર મેળવેલ વિજય શબ્દાર્થ :- વસ્મિન જેના ઉપર. હર-પ્રભૂતય:= મહાદેવ વગેરે. અપિ પણ. હતપ્રભાવા=પછડાઈ ભૂવા. સકતે. અપિ =જ. વયા આપે. રતિ-પતિ: કામદેવને. ક્ષપિત:= પછાડી નાંખ્યો. ક્ષાન=ચપટી માત્રમાં. વિધ્યાપિતા:કઠારી નાખ્યા. હુત-ભુજ.=અગ્નિને. પયસા=પાણીએ. પેન જે. પીતે પી જવું. ન=નથી. કિં=શું. તદ્દતે, પાણીને. દુર્બર-વાડવેન વડવાનળ. ૧૧ પસ્મિન્ હર-પ્રભૂતયોડપિ હત-પ્રભાવા: “સોડપિ' ત્વયા રતિ-પતિ:પિત: ક્ષણેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy