________________
૭૭૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
"વિધ્યાપિતા હુત - "ભુજ: પયસાડથ"એન"
પીત ન “કિ તદપિ દુર-વાડવેન? ૧૧ ગાથાર્થ :- જેના પર મહાદેવ વગેરે પણ પછડાઈ ભૂવા, "તે જ કામદેવનેય “આપે ચપટી માત્રમાં પછાડી નાંખ્યો," અથવા, જે પાણીએ અગ્નિને ઠારી નાંખ્યા, તે* પાણીને ય શું ભયંકર વડવાનળ નથી આપી જતો ? ૧૧
પ્રભુ જ સંસાર-સમુદ્રથી જલદી તારે છે શબ્દાર્થ :- સ્વામિન ! હે સ્વામી ! અનલ્પ-ગરિમાણમeઘણા ભારે. પ્રપન્ના=શરણાગત. વાં આપને. જન્તવ=પ્રાણીઓ. કથમ કેમ. અહો !=અરે ! હૃદયે છાતીએ. દવાના ઉપાડીને. જન્મોદધિ ભવસાગર. લઘુકજલદી. તરન્તિ તરી જતા હશે. અતિ-લાઘવેન હલકા ફૂલ થઈ ગયેલા. ચિન્ત:=શી રીતે સમજાય. મહતાં મોટાની. યદિ તો. વા અથવા. પ્રભાવ: મોટાઈ. ૧૨
સ્વામિનરલ્પ-ગરિમાણમપિપ્રપન્ના
'વાં જન્તવ: કામો હૃદયે દધાના: જન્મોર્ધિલઘુતરત્યંતિલાઘવેન
ચિન્યો ન હન્ત મહેતાં યદિ જવા “પ્રભાવ: વરા ગાથાર્થ :- હે 'સ્વામી ! ઘણા ભારે છતાં આપને પછાતીએ ઉપાડીને અહા હલકા ફલ જેવા થઈ ગયેલાં “શરણાગત પ્રાણીઓ જલદી જલદી “ભવસાગર કેમ તરી જતા હશે ? અથવા તો " મોટાઓની “મોટાઈ ખરેખર સમજી શકાતી જ નથી. ૧૨
ક્રોધ ઉપર પ્રભુએ મેળવેલ વિજય શબ્દાર્થ :- ક્રોધ: ક્રોધનો. વયા આપે. વિભો ! હે વિભુ ! પ્રથમ પહેલાં. નિરસ્ત =નાશ કરી નાખ્યો. ધ્વસ્તા=મારી શકયા. તદા તો પછી. બતઅસંભવ બતાવે છે. કર્થ શી રીતે ? કર્મ-ચીરા: કર્મ રૂપી ચોરોને. પ્લોપતિ બાળી નાખતો – નાંખે છે. અમુત્ર–આ. શિશિરા ઠંડો. લોકે દુનિયામાં. નીલ-દ્રમાણિલીલાંછમ ઝાડોનાં વિપિનાનિ વનોને. ન=નથી. હિમાની હિમ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org