SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૭૬૩ આપના ભકતોને દરિયામાં પણ ભય લાગતો નથી શબ્દાર્થ - અખ્ખો-નિધી સમુદ્રમાં. શ્રુતિ-ભીષણ-નક-ચક્ર-પાઠીન-પીઠ-ભય-દોબણવાડવા-ડગ્નૌ=ભયંકર મગરમચ્છોનાં ટોળાં, પાઠીને અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા. રદ્ઘત્તર-શિખર-સ્થિત-યાન-પાત્રા =ઊછળતાં કલ્લોલનાં શિખરે ચઢી જતાં વહાણવાળા લોકો. ત્રાસં ત્રાસ. વિહાય વિના, છોડીને. ભવત: આપનાં. સ્મરણાત=સ્મરણથી. વ્રજન્તિ ચાલ્યા જાય છે. ૪૦ ‘અભ્ભો-નિધૌ સુભિત-ભીષણ-નક-ચક્ર પાઠીન-પીઠ-ભયદોબણ-વાડવા-નૌ રજ્ઞત્તરડ્ય-શિખર-સ્થિત-યાન-પાવા ત્રાસ વિહાય *ભવત: સ્મરણાદ્ વ્રજન્તિાબા ગાથાર્થ :- 'ભયંકર મગરમચ્છોનાં ટોળાં તથા પાઠીન અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા સમુદ્રમાં, ઊછળતા કલ્લોલના શિખરે ચડી જતા વહાણવાળાયે લોકો આપના 'સ્મરણથી [કોઈ પણ પ્રકારના] ત્રાસ વિના “ચાલ્યા જાય છે. ૪૦ આપના ભકતોને રોગ હેરાન કરી શકતા નથી શબ્દાર્થ:- ઉદ્ભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુગ્રા:= પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા. શો દયા ઊપજે એવી. દશામદશાને. ઉપગતા =પામેલા. અત-જીવિતા- શા: જીવવાની આશા વગરનાં. તપાદ-પંકજ-રો-મૃત-દિગ્ધ-દેહા =આપનાં ચરણકમળની ધૂળ રૂપી અમૃતથી લેપાયેલા શરીરવાળા. મત્સ: લોકો. ભવત્તિ થઈ જાય છે. મકરધ્વજ-તુલ્ય-રૂપા: કામદેવ જેવા રૂપાળા. ૪૧ ઉભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુમા: શોચ્ચાં દશામુપગતા શ્રુત-વિતા-ડશા: તંત્પાદ-પક્કજ-રજો-ડમૃત-દિગ્ધ-દેહા મર્યા ભવન્તિમકર-ધ્વજ-તુલ્ય-રૂપા: ૪૧ ગાથાર્થ:- 'પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા, દયા ઊપજે એવી દશાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy