SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ભયંકર ગાજતું. આજ-રણસંગ્રામમાં. બલં-લશ્કર. બલવતામ્-બલવાન. ભૂ-પતીનાક્=રાજાઓનું. ઉદાત્-દિવા- કર-મયૂખ-શિખા પવિદ્ધમ્=ઊગતા સૂર્યનાં કિરણોની અણીઓથી વીંધાઈને. ઋત્-કીર્તનાત્ આપની સ્તુતિથી. તમ: અંધકાર. આશુ=જલદી. ભિદા=નાશ. ઉપતિ=પામે છે. ૩૮ ૭૬૨ વલ્ગ-``તુરડ્ગ-ગજ-ગર્જિત-ભીમ-નાદ માર્જો 'બલ બલવતામિપ`` ભૂ-પતીનામ્॰/ ઉદ્યદ્દિવા-કર કૈમયૂખ-શિખા-પવિó ત્વત્કીર્તના ત્તમ `ઇવા-ડઽશુ` `ભિદામુપૈતિ† ।।૩૮।। ગાથાર્થ :- જેમ` ઊગતા `સૂર્યનાં કિરણોની અણીઓથી વીંધાઈને અંધકાર “જલદી નાશ *પામે છે, તેમ આપની સ્તુતિથી રણસંગ્રામમાં બળવાન રાજાઓનું ``પણ ઊછળતા ``ઘોડા અને હાથીના ગજ્જૈરવથી ભયંકર ગાજતું લશ્કર જલદી નાશ પામે છે. ૩૮ આપના ભકતોને વિજય જ મળે છે શબ્દાર્થ : કુન્તા-ગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહ-વેગા-વતાર-તરણા-તુર-યોધ ભીમે=ભાલાઓની અણીઓ ઘોંચાવાથી ચિરાઈ પડેલા હાથીનાં લોહી રૂપી પાણીના પૂરના વેગમાં ઊતરીને તરી જવાને તૈયાર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલી. યુદ્ધે લડાઈમાં. જયં=જીત જ. વિજિત-દુર્જોય- જેય-પક્ષા:=ન જીતી શકાય તેવા શત્રુઓને જીતી લઈને પણ. સ્વત્પાદ-પંકજ-વના-ઽયિણો=તમારા ચરણ કમળના વનમાં છુપાયેલાઓ. લભન્તેમેળવે છે. ૩૯ 'કુન્તા-ગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહવેગા-ડવતાર-તરણા-ડઽતુર-યોધ-ભીમે । યુદ્ધે “જયં વિજિત-દુર્ગંચ-જેય-પક્ષા *સ્વત્પાદ-પoજ-વના-ઽથયિણો ‘લભન્તે ॥૩૯લા ગાથાર્થ :- ભાલાઓની અણીઓ ઘોંચાવાથી `ચિરાઈ પડેલા હાથીના લોહી રૂપી પાણીના પૂરના વેગમાં ઊતરીને, તે તરી જવાને તૈયાર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલી લડાઇમાં ન જીતી શકાય તેવા શત્રુઓને જીતી લઈને પણ તમારા ચરણકમળના વનમાં છુપાયેલાઓ જીત જ ‘મેળવે છે. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy