________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કલ્પા-ન્ત-કાલ પવનોદ્ધત-વનિ-કલ્પ
*દાવા-ડનલ જવલિતમુવેલ પુલિગ્નમા વિશ્વ જિઘન્યુમિવ સંમુખમાપતન્ત”
'ત્વનામ-કિર્તન-જલ શમયત્ય-શેષમ્' ૩૬ ગાથાર્થ :- આપના નામનું 'કીર્તનરૂપી પાણી, કલ્પાન્તકાળ[દુનિયાના વિનાશક]ના પવનના સપાટાથી ઉદ્ધત થઈ ગયેલા અગ્નિ જેવા અને કણિઓને ઉછાળતા, 'ઝગમગ સળગતા કેમ જાણે “આખી દુનિયાને ખાવા મથતા સામે વચ્ચે આવતા હોય, તેવા તમામ દાવાનળને ઠારી નાંખે
આપના ભકતોને સાપનો ભય હોતો નથી
| શબ્દાર્થ:- રક્તક્ષણં લાલ આંખોવાળા. સ-મદ-કોકિલ-કpઠ-નીલકમદથી ભરેલા કોયલના ગળા જેવો કાળો. કોધોદ્ધાં ક્રોધથી ઉદ્ધત થયેલ. ફણિન સાપને. ઉત્ક્રાગમ ફેણ માંડીને. આપતન્ત સામે દોડ્યા આવતા. આકામતિ ઠોકર મારી શકે છે. કમ-યુગેન બન્ને પગથી. નિરસ્ત-શ=નિર્ભય થઈને. વન્નામ-નાગ દમની આપનું નામ રૂપી નાગદમની (વિદ્યા). હૃદિમનમાં. યસ્ય =જે. પુંસ:= પુરુષનાં. ૩૭
રકતેક્ષણ સ-મદ-કોલિં-કઠ-નીલ
ફોધોદ્ધત "ફણિનમુન્હણ માપતન્તમ આકામતિ કમ-યુગેન નિરસ્ત-શક્ક:
નામ- નાગ-દમની હદિ 'યસ્ય પુંસ://૩ળા ગાથાર્થ :- જે પુરુષના મનમાં આપના નામરૂપી નાગ દમની [વિદ્યા] હોય, તે પુરુષ લાલ આંખોવાળા, મદથી ભરેલા કોયલના ગળા જેવા કાળા, ક્રોધથી ઉદ્ધત થયેલ અને ફેણ માંડીને સામે “દોડ્યા આવતા સાપને "નિર્ભય થઈને બન્નેય પગથી ઠોકર મારી શકે છે. ૩૭
આપના ભક્તોને લડાઈનો ભય નથી હોતો શબ્દાર્થ :- વલ્થનુરજ્ઞ-ગજ-ગર્જિત-ભીમ-નાદમ ઊછળતા ઘોડા અને હાથીના ગર્જરવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org