________________
૭૬૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ઐરાવતા-'Sભમિભમુદ્ધત-માપતન્ત'
દવા ભય ભવતિ નો ભવદા-'sષતિાનામ્ ૩૪ ગાથાર્થ :- 'તમારા શરણાગતોને, ટપકતા મદથી ખરડાયેલા, ચપળ, લમણાના મૂળમાં ગાંડુંતૂર બનીને ઘૂમતા ભમરાઓના ઘોંઘાટથી વધુ ને વધુ ખિાયેલા, ઐરાવત હાથી જેવા, સામે આવતા “ઉદ્ધત “હાથીને પણ જોઈને લગારેય બીક લાગતી જ નથી. ૩૪
આપના ભક્તોને સિંહનો ભય હોતો નથી
શબ્દાર્થ:- ભિન્નભ-કુમ્ભ-ગલદુર્વલ-શોણિતા-ડક્ત-મુક્તા-ફલ-પ્રકર-ભૂષિત-ભૂમિ-ભાગ:= ચીરી નાંખેલા હાથીના કુંભસ્થળમાંથી નિંગળતા ચોખ્ખા લોહીથી ખરડાયેલાં મોતીઓના ઢગલાથી જમીન શણગારનારો. બદ્ધ-કમ: ફાળ ભરતો. ક્રમ-ગતં પંજામાં આવેલ છતાં. હરિણા-ડધિપ:= સિંહ. આકામતિ= હુમલો કરી શકતો. કમ-યુગા-ડચલ-સંશ્રિતં ચરણરૂપ અડગ પર્વતને ઓથે રહેલા ઉપર. તેeતમારા. ૩૫
ભિન્નભ-કુમ્ભ-ગલદુજ્જવલ-શોણિતા-ડક્ત
મુક્તા-ફલ-પ્રકર-ભૂષિત-ભૂમિ-ભાગ: I બદ્ધ-ક્રમ: કમ-ગd હરિણા-ડધિપોકપિ
“
નાડકામતિમ-યુગા-ચલ-સંશ્રિત તે રૂપા ગાથાર્થ :- ચીરી નાંખેલા હાથીના કુંભસ્થળમાંથી નિંગળતા ચોખ્ખા લોહીથી ખરડાયેલાં મોતીઓના ઢગલાથી જમીન શણગારનારો, ફાળ ભરતો સિંહ પંજામાં આવેલ “છતાં તમારા ચરણ રૂપ અડગ પર્વતને ઓથે રહેલા ઉપર હુમલો કરી જ શકતો નથી. ૩૫
આપના ભકતોને અગ્નિનો ભય હોતો નથી
શબ્દાર્થ :- કલ્પા-ડન્સ-કાલ-પવનદ્રત-વનિ-કલ્પ કલ્પાન્ત કાળ(દુનિયાનો વિનાશકાળ)ના પવનના સપાટાથી ઉદ્ધત થઈ ગયેલા અગ્નિ જેવો. દાવા-ડલં દાવાનલને. જવલિતં ઝગઝગ સળગતો. ઉત્સુલિફ્સ=કણિઓને ઉછાળતો. વિશ્વ આખી દુનિયાને. જિઘન્સમ ખાવા મથતો. સન્મુખ સામે. આપતન્તધચ્ચે આવતો હોય તેવા. વન્નામ-કીર્તન-જલે આપના નામનું કીર્તનરૂપી પાણી. શમતિ=ઠારી નાંખે છે. અશેષમતમામ. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org