________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૭૫૯
ગાથાર્થ :- હે જિનેશ્વર પ્રભુ! ખીલેલાં સોનેરી તાજાં કમળ જેવી કાન્તિવાળાં, ચમકતા નખનાં કિરણોની અણીઓથી શોભી ઊઠેલાં આપનાં બે ચરણો "જ્યાં પગલાં માંડે છે, “ત્યાં દેવો કમળો "ધરી જ દે છે. ૩૨
આવી આપના જેવી વિભૂતિ બીજાને છે જ નહીં શબ્દાર્થ :- ઈન્ચે આ રીતે. વિભૂતિ: વિભૂતિ. અભૂત હોય છે. જિનેન્દ્ર ! હે જિનેન્દ્ર દેવ ! ધર્મોપદેશન-વિધી ધર્મોપદેશ આપવામાં. પરચ=બીજાની. યાદફ જેવી. પ્રભા કાન્તિ. દિનકૃત:સૂર્યની. પ્રહતાંધકારા અંધકારનો નાશ કરવામાં. તાક=તેવી. કુત: શી રીતે. ચહ-ગણમ્ય= ગ્રહોની. વિકાશિન: ચમકતાં હોય. ૩૩ 'ઇત્યં યથાત “વિભૂતિર ભૂજિનેન્દ્ર!
ઉધમપદેશન-વિધી ન તથા પરસ્યા યાદફ “પ્રભા દિન-કૃત:' પ્રહતા-ડધ-કાર"
તાદફતો ગ્રહ-ગણર્ય* *વિકાશિનોડપિ ૫૨ ૩૩યા ગાથાર્થ :- 'આ રીતે હે જિનેન્દ્ર દેવ ! ધર્મોપદેશ આપવામાં તમારી જે "વિભૂતિ હોય છે, તેવી “બીજાની હોતી જ નથી. અંધકારનો નાશ કરવામાં સૂર્યની પકાંતિ જેવી ચમકતા '"હોવા છતાં ગ્રહોની કાન્તિ શી રીતે હોઈ શકે ? ૩૩
આપના ભકતોને હાથીનો ભય રહેતો નથી
શબ્દાર્થ :- ઓત-મદા-ન્ડવિલ-વિલેલ-કપોલ-મૂલ-મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધકોપ ટપકતા મદથી ખરડાયેલા ચપળ લમણાના મૂળમાં ગાંડુંતૂર બનીને ઘૂમતા ભમરાઓના ઘોંઘાટથી વધુ ને વધુ ખિજાયેલા. ઐરાવતા-ડભમ ઐરાવત હાથી જેવા. ઇભમ હાથીઉદ્ધત ઉદ્ધત. આપતન્તસામે આવતો. દવા=જોઈને. ભયંક બીક. ભવતિ થતી, લાગતી. નો નથી. ભવદા...શ્રિતાના તમારા શરણાગતોને. ૩૪
ચ્યોતન્મદા-ડવિલ-વિલોલ-કપોલ-મૂલ
મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધ-કોપમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org