SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ પંચ પ્રતિક્રમાગસૂત્રો ગાથાર્થ :- ચંદ્ર જેવી'સ્વચ્છ ઝરણાંના પાણીની ધારાઓ જેમાંથી નીકળી રહે છે, એવા સોનેરી અને ઊંચા મેરુ પર્વતના શિખરની માફક, નિર્મળ-ઊછળતાં સોનેરી ચામરોથી સારી રીતે શોભતું ‘આપનું સોનેરી “શરીર શોભે છે. ૩૦ ત્રણ છત્ર પ્રતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ:- છત્ર-ત્રયંત્રણ છત્રો. વિભાતિ=શોભે છે. શશાર્ક-કાન્તમચંદ્ર જેવા, ખૂબ મનોહર, સ્થિત=રહેલા. સ્થગિત-ભાનુ-કર-પ્રતાપ સૂર્યનાં કિરણોનો પ્રતાપ રોકતું. મુક્તા-ફલ-પ્રકર-જાલવિવૃદ્ધ-શોભમ=મોતીની જાળીથી ખૂબ શોભી ઉઠેલાં. પ્રખ્યાયિત્ર જાહેરાત કરતા. ત્રિ-ગત: ત્રણ ભુવનના. પરમેશ્વરત્વમ=સ્વામીપણાને. ૩૧ ૧છત્ર-ત્રયં તવ 'વિભાતિ શશાક-કાન્ત ‘મુસૈ: ‘સ્થિત સ્થગિત-ભાનુ-કર-પ્રતાપમ્ | મુક્તા-લ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભે પ્રખ્યાપત્રિ-જગત: પરમેશ્વરત્વમ્ ૩૧ ગાથાર્થ :- સૂર્યનાં કિરણોનો પ્રતાપ રોકતાં, ચંદ્ર જેવા મનોહર, ઘણાં મોતીઓની જાળીથી ખૂબ શોભી ઊઠેલાં અને [*આપનું ત્રણ ભુવનનું સ્વામીપણું જાહેરાત કરતાં, “ઊંચે રહેલાં ત્રણ છત્રો ખૂબ શોભે છે. ૩૧ દેવો આપનાં ચરણ નીચે કમળ ધરે છે શબ્દાર્થ :- ઉત્રિદ્ર-હેમ-નવ-પંકજ-પુન્નકાન્તિ-પર્યુલસન-નખ-મયૂખ-શિખા-ડભિરામૌ= ખીલેલા સોનેરી તાજાં કમળ જેવી કાન્તિવાળા ચમકતા નખનાં કિરણોની અણીઓથી શોભી ઊઠેલાં. પાદીબે ચરણો. પદાનિ=પગલાં. યત્ર=જ્યાં. જિનેન્દ્ર !=હે જિનેશ્વર પ્રભુ ! ધડકમાંડે છે. પદ્માનિ=કમળો. તત્ર=ન્યાં. વિબુધા: દેવો. પરિકલ્પત્તિ મૂકી દે છે. ૩૨ ઉન્નિદ્ર-હેમ-નવ-પજ-પુજ-કાન્તિ પર્યુલ્લસનખ-મયૂખ-શિખા-ભિરામ | પાદી' પદાનિ તવ યત્ર"જિનેન્દ્ર ! ધર: પવાનિ તત્ર વિબુધા:પરિકલ્પયક્તિ" IN૩રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy