________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૫૭
ઊંચે ફેલાય છે, એવું આપનું "નિર્મળરૂપ શોભે છે. ૨૮
સિંહાસન પ્રાતિહાર્ય વડે આપની શોભા
શબ્દાર્થ :- સિંહાન્સને સિંહાસન ઉપર. મણિ-મયૂખ-શિખા-વિચિત્રે મણિઓનાં કિરણોની અણીઓથી વિચિત્ર લાગતા. વિભાજતે શોભે છે. વધુ શરીર. કનકા-ડવદાત=સોનેરી. બિમ્બ બિમ્બ વિય-વિલસદ્અંશુ-લતા-વિતાનું આકાશમાં કિરણો, વેલડીઓના ચંદરવાને ફેલાવતા. તુફ્યોદયા-દ્ધિ-શિરસિ ઊંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર. ઇવ=જે. સહસર: સૂર્યનાં. ૨૯
‘સિંહા-ડસને 'મણિ-મયૂખ-શિખા-વિચિત્ર
"વિભાજતે તવ "વપુ: કનકા-ડવદાતમાં *બિમ્બ વિયદ્વિલસદંશુ- લતા-વિતાનું
તુદયા-ડદ્રિ-શિરસીવ-સહસ્ર-રમે: ૨૯ ગાથાર્થ :- આકાશમાં કિરણો રૂપી વેલડીઓના ચંદરવાને ફેલાવતા અને ઊંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર રહેલા, સૂર્યના બિમ્બની માફક, મણિઓનાં કિરણોની અણીઓથી વિચિત્ર લાગતા ‘સિંહાસન ઉપર તમારું સોનેરી શરીર શોભે છે. ૨૯
ચામર પ્રાતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ:- કુન્દા-ગ્ધદાત-ચલ-ચામર-ચારુ-શોભં=સોના જેવા નિર્મળ ઊછળતાં ચામરોથી સારી રીતે શોભતું. કલ-ધૌત-કાન્તમ=સોનેરી. ઉદ્યચ્છશાક-શુચિ-નિર્ઝર-વારિ-ધારમચંદ્ર જેવી સ્વચ્છ ઝરણાંની પાણીની ધારાઓ જેમાંથી નીકળી રહેલ છે. ઉચ્ચ =ઊંચા. તરતટની. સુરગિ:= મેરુના. શાત-કૌલ્મમ=સોનેરી. ૩૦
કુદા-ડવદાત-ચલ-ચામર-ચારુ-શોભે
"વિશ્વાજતે તવ વપુ: કલ-ધૌત-કાન્તમ્ ઉદ્યચ્છશાશ્ક-'શુચિ-નિઝર-વારિ-ધાર
મુચ્ચસ્તટે અસુર-ગિરેરિવ-શાત-કૌભ્યમ્ ૩ળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org