SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ પંચ પ્રતિકમાણસૂત્રો સકળ ગુણોના ભંડાર અને તદ્દન નિર્દોષ તો આપ જ છો. શબ્દાર્થ :- વિસ્મય: આશ્ચર્ય. ગૌ =ગુણોએ. અ-શે: તમામ. સંશ્રિત આશ્રય કર્યો છે. નિરવકાશયા=જગ્યા ન મળવાથી. મુનીશ =હે મુનિઓના સ્વામી ! દો.=દોષોએ. ઉપાર-વિવિધા-થ્વશ્રય- જાત-ગર્વે જુદાં જુદાં સ્થાનોમાં રહેવાથી ગર્વિષ્ઠ થયેલા.સ્વપ્નાંતરે= સ્વપ્નમાં. કદાચિત કદીક. ઇક્ષિત: જોઈ શકયા. ૨૭ કો°વિસ્મયોડત્રયદિનામગુૌર-શર્ષ સંશ્રિતો નિરવકાશતયા 'મુનીશ ! દોબૈરુપાર-વિવિધા-'ss-જાત-ગર્વે. સ્વપ્નાન્તરે' પિન કદાચિદપીક્ષિ' તોડસિ પારણા ગાથાર્થ :- હે મુનીશ ! મુનિઓના સ્વામી ! બીજે કયાંય જગ્યા ન મળવાથી તમામ ગુણોએ "આપનો જ આશ્રય લીધો છે. ખરેખર તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે, જુદાં જુદાં સ્થાનોમાં ફેલાઈને રહી જવાથી ગર્વિષ્ઠ “દોષો આપને સ્વપ્નમાં “પણ કદી જોઈ શકય જ નથી. ૨૭ અશોકવૃક્ષ પ્રાતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ :- ઉચ્ચ =ઊંચા. અશોક-તરુ-સંશ્રિત અશોક વૃક્ષની નીચે રહેલું. ઉન્મભૂખ ઊંચે છે - કિરણો જેનાં. આભાતિ ફેલાય છે. રૂપમ રૂપ. અમi=નિર્મળ. ભવત: આપનું. નિતાન્ત =જે. સ્પષ્ટોલ્લસત-કિરણ જેનાં કિરણો ચારે તરફ ફેલાય છે. અસ્ત-તમો-વિતાનં=અંધકારના સમૂહને દૂર કરનાર. બિલ્બ બિમ્બ ર =સૂર્યના. ઇવ જેવું જ. પયોધર-પાર્થ-વર્તિ-વાદળાની બાજુમાં રહેલ. ૨૮ ઉચ્ચેરશોક - તરુ-સંશ્રિતમુન્મયૂખ માભાતિ “રૂપમ - "મલે ભવતો નિતાન્તમ્ સ્પષ્ટોલ્લસસ્કિરણમસ્ત - તમો-“વિતાનું બિમ્બે વેરિવું પયોધર-' પાર્થ-વર્તિ ૨૮ ગાથાર્થ :- વાદળાંની બાજુમાં રહેલા, અંધકારના સમૂહને દૂર કરનાર અને જેનાં કિરણો ચારે તરફ ફેલાયેલા છે તેવા સૂર્યના "બિંબ જેવું જ ઊંચા “અશોકવૃક્ષની નીચે રહેલું અને જેનાં “કિરણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy