SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૫૩ "ોવાથી શું [ફળ]? જેથી કરીને હે નાથ ! “બીજા જન્મોમાં પણ બીજો કોઈ પણ મારું મન ન જ જલલચાવી શકે. [એ ફળ છે.] ૨૧ [હરિહરાદિકને જોવાથી તમારામાં મન દઢ થયું છે, અને તમને જેવાથી જન્માન્તરમાં બીજાને જોવાનું મન થશે નહીં.] તમારી જ જનેતાને ધન્ય છે ! શબ્દાર્થ :- સ્ત્રીમાં સ્ત્રીઓ. શતાનિસેંકડો. શતશો સેંકડો. જનયત્તિ જન્મ આપે છે. પુત્રા પુત્રોને. અન્યા=બીજી. સુતં પુત્રને. તદુપમં=તમારા જેવા. જનની=મા. પ્રસૂતા=જન્મ આપનારી સર્વા: દરેક દિશ: દિશાઓ દધતિ ધારણ કરે છે. ભાનિ=નક્ષત્રો. સહરા-રશ્મિ-સૂર્યને. પ્રાચી પૂર્વ. દિગદિશા. જયતિ જન્મ આપે છે. ફુરદંશુ જાલમસ્કુરાયમાન કિરણોવાળા. ૨૨ "ીણાં શતાનિ શતશો જયન્તિ 'પુત્રાનું "નાન્યા સુત ત્વદુપમ "જનની પ્રસૂતા. સર્વા દિશ૩૧"દધતિ ભાનિ સહસ્ત્ર- રશ્મિ “પ્રાચ્ચેવ દિશ્વનયતિ° ફુરદંશુ" - જાલમ્ રિરા ગાથાર્થ :- સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, [પરંતુ] તમારા જેવા પુત્રને જન્મ ‘આપનારી બીજી કોઈ મા નથી જ. દરેક દિશાઓ નક્ષત્રો ધારણ કરે છે, પરંતુ સ્કુરાયમાન કિરણોના સમૂહવાળા હજાર કિરણોના સ્વામી સૂર્યને તો માત્ર “પૂર્વ “દિશા જ જન્મ આપે છે. ૨૨ પરમપુરુષ, આદિત્યવર્ણ, તમસ: પરસ્તાત, મૃત્યુંજય વગેરે તરીકે યોગીઓ જેને ઓળખે છે, તે આપ જ છો શબ્દાર્થ :- આમનનિ માને છે. મુન: મુનિઓ. પરમ=પરમ. પુમાંસમપુરુષ. આદિત્યવર્ણ સૂર્યના જેવા તેજવાળા. અમલં નિર્મળ, તમસ =અંધકારથી - અજ્ઞાનથી. પરસ્તા-પર. સમ્યગસારી રીતે. ઉપલભ્ય મેળવીને. જયત્તિ જીતે છે. મૃત્યુ મૃત્યુને. શિવ =કલ્યાણકારી. શિવ-પદસ્ય મોક્ષનો. મુનીન્દ્ર હે મુનીન્દ્ર! પત્થા=રસ્ત. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy