________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
નાશ કરી ચૂકેલું. ગમ્યું=સમાતું, ઘેરાતું. રાહુ-વદનસ્ય-રાહુના મોંમાં. વારિદાનામ્-વાદળાંથી. વિભ્રાજતે શોભી ઊઠે છે. મુખા-જં=મુખકમળ. અનલ્પ-કાન્તિ-અત્યંત તેજથી દીપતું. વિદ્યોતય-ઉદ્યોત કરતું. જગત્-જગતમાં. અપૂર્વ-શશાRs-બિમ્બ=જુદી જ જાતના ચંદ્રનાં બિમ્બ જેવું. ૧૮.
'નિત્યોદય દલિત-મોહ-મહા-ઽન્ધકાર
પગમાં ન રાહુ- વદનસ્ય ન વારિ-‘દાનામ્ । ``વિભ્રાજતે ``તવ મુખા-་મન૫-કાન્તિ °વિદ્યોતયાઁ જગદ-પૂર્વ-શશાક-બિમ્બમ્`` ।।૧૮।
ગાથાર્થ :- હમ્મેશાં 'ઊગતું, મોહ રૂપી મહા અંધકારનો નાશ કરી ચૂકેલું, રાહુના મોંમાં ‘ન 'સમાતું, ‘વાદળાંથી ન ઘેરાતું, અત્યંત તેજથી દીપતું અને જગતમાં ઉદ્યોત કરતું જુદી જ ``જાતના ચંદ્રના બિંબ જેવું ``તમારું મુખકમળ 'શોભી ઊઠે છે. ૧૮
આપના દર્શનથી જ પાપ અને અજ્ઞાન નાશ પામે છે
શબ્દાર્થ :- શર્વરી-રાત્રિમાં. શશિના-ચંદ્રથી. અનિ=દિવસે. વિવસ્વતા=સૂર્યથી. યુષ્મન્મુખેન્દુ-દલિતેષુ=તમારા મુખ રૂપી ચંદ્રથી હઠી જતો હોય. તમસ્તુ=અંધકાર. નિષ્પન્ન-શાલિવન-શાલિનિ=પાકેલા ચોખાથી લચી પડતા વનોવાળી હોય તો. જીવ-લોકે દુનિયામાં. કાર્યે=જરૂર. કિય=શી ? જલ-ધરે:-વરસાદની. જલ-ભાર-નમ્ર:=પાણીના ભારથી નીચે આવતા. ૧૯
‘કિં `શર્વરીયુ ‘શશિના-નિ “વિવસ્વતા “વા ? યુષ્મન્મ ખેન્દુ-’દલિતેષુ ‘તમસ્તુ 'નાથ ! |
નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવ-°લોકે
૭૫૧
પકાર્ય ૧૪ક્રિયજલ' -ધરૈર્જલ-ભાર-નમૈ: ।૧૯।।
Jain Education International
ગાથાર્થ :- હે નાથ ! જો તમારા 'મુખ રૂપી ચંદ્રથી “અંધકાર હઠી જાય છે, તો પછી `રાત્રિમાં ‘ચંદ્રનું "શું કામ છે ? અને દિવસે “સૂર્યનું શું કામ છે ? 'દુનિયામાં ''પાકેલા ચોખાથી લચી પડતાં વનો હોય, તો પાણીના ``ભારથી નીચે ઊતરી આવતા વરસાદની “જરૂર જ શી છે ? ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org