________________
૭૫૦
પંચ પ્રતિક્રમાગસુત્રો
'નિધૂમ-વર્નિરપવર્જિત તેલ-પૂર;
"કૃત્મ "જગત્રયમિદં પ્રકટીકરોષિા "ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ડલાનાં
દીપો પરત્વમસિ નાથ ! જગત્રકાશ: I૧દા ગાથાર્થ :- 'ધુમાડા અને દિવેટ વગરના તેલ પૂર્યા વગરના અને જગત આખામાં પ્રકાશ કરતા, હે નાથ! "તમે કોઈ જુદી જ જાતના દીવા ‘છો. ‘આ ત્રણ જગત આખાને બતાવી આપી છે, છતાં પહાડો કંપાવનારા પવનના ઝપાટામાં કોઈ પણ દિવસ "આવતા નથી. ૧૬
આપ નવીન જ જાતના સૂર્ય છો શબ્દાર્થ:- અસ્ત-અસ્ત. કદાચિત કોઈ દિવસ. ઉપયાસિ પામે છે. ન=નથી. રાહુ-ગમ્ય =રાહુથી પકડાવું. સ્પષ્ટી-કરોષિ સ્પષ્ટ કરે છે. સહસા=એકદમ. યુગપત=એકીસાથે. જગત્તિત્રણ જગતને. અભ્ભો- ધરોદર-નિરુદ્ધ-મહા-પ્રભાવ: વાદળાંઓની વચ્ચે આવી જઈને જેનો પ્રભાવ રોકાતો નથી. સૂર્યા-વતિશાયિ-મહિમા સૂર્ય કરતાં ચઢિયાતા પ્રભાવવાળા. મુન != હે મુનિઓના સ્વામી ! લોકે લોકમાં. ૧૭.
૧ના-ડતં કદા-ચિદુપયાસિ' ન રાહુ-ગમ્ય:
સ્પટી કરોષિ સહસા યુગપજગનિ. ''ના-ભ્યો-ધરોદર-નિરુદ્ધ-મહા-પ્રભાવ:
સૂર્યા-ગતિશાયિ-મહિમા-'"sસિ મુનીન્દ્ર": "લોકે ૧ળા ગાથાર્થ :- કોઈ દિવસ અસ્ત પામતા નથી, રાહુ અપકડી શકતો નથી, એકી સાથે અને એકદમ જોઈ શકાય તેવી રીતે ત્રણેય જગતને બતાવી આપો છો, વાદળાંની વચ્ચે આવી જઈને આપનો પ્રભાવ રોકાતો નથી. માટે હે મુનિઓના સ્વામી ! સૂર્ય કરતાંયે તમે લોકમાં ચડિયાતા પ્રભાવવાળા "છો. ૧૭.
આપ નવીન જ જાતના ચંદ્ર છો શબ્દાર્થ :- નિત્યોદય હંમેશાં ઊગતું. દલિત-મોહ-મહાત્વકાર મોહ રૂપી મહા અન્ધકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org