________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૪૯
'સંપૂર્ણ-મણ્ડલ-શાશ્ક-કલા-કલાપ
શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લઘયન્તિા “યે સંશ્રિતાસ્ત્રિ-જગદીશ્વર-નાથને
કસ્તા° નિવારયતિ સંચરતો 'યથેષ્ટમ ? ૧૪ ગાથાર્થ :- સંપૂર્ણ ગોળ ખીલેલા ચંદ્રની 'સર્વ કળાઓ જેવા સ્વચ્છ તમારા ગુણો ત્રણ ભુવનને ટપી જાય છે, જેઓ ત્રણ જગતના ‘એક જ નાથને ઓથે રહ્યા હોય, તેને મનમાં "ફાવે તેમ ફરતાં કોણ “રોકી શકે છે? ૧૪.
આપના મનની અડગતા મેરુ જેવી જ છે શબ્દાર્થ:- ચિત્રે=આશ્ચર્ય. કિશું ? ત્રિ-દશાહનાભિઅપ્સરાઓ. નીતં લઈ જવું. મનાગજરા પણ. મન =ચિત્તને. વિકાર-માર્ગમ=વિકારને રસ્તે. કલ્પા-ડન્સ-કાલ-મરુતા કલ્પાન્તકાળના પવન વડે કરીને. ચલિતા-ડચેલેન=પહાડોને ધ્રુજાવતા. મંદારા-દ્ધિ-શિખરં મેરુનું શિખર. ચલિતંગ કંપ્યું છે. કદાચિકોઈ દિવસ. ૧૫.
ચિત્ર"મિત્ર યદિ તે ત્રિ-દશા-ડક્શનાભિ
“નત "મનાગપિfમનો ‘ન વિકાર-માર્ગમ્ ? જલ્પા-ડા- *કાલ-મરુતા ચલિતા-ડચલેન"
"૬િ મંદારા-ડદ્ધિ-શિખર “ચલિત "કદાચિત્ ? ૧પણા ગાથાર્થ :-અપ્સરાઓ પણ જે તમારા ચિત્તને જરા પણ વિકારને રસ્તે ન લઈ જઈ શકી, તો એમાં "શું આશ્ચર્ય છે ? પહાડોને કંપાવતા “પ્રલયકાળના પવન વડે કરીને પણ શું કોઈ પણ દિવસ મેરુનું શિખર ડોલ્યું છે કે ? ૧૫.
આપ નવીન જ જાતના દીવા છો. શબ્દાર્થ:- નિધૂમ-વર્તિ: ધુમાડા અને દિવેટ વગરનો. અપવર્જિત-તૈલ-પુર: તેલ પૂર્યા વગરનો. કૃમ્ન=આખાયે. જગન્ઝયમ-ત્રણ જગતું. ઇદં આ. પ્રકટીકરોષિ બતાવી આપો છો. ગમ: આવતો. જાતુ કોઈ દિવસ. મરુતાં= પવનના. ચલિતા-ડચલાનાં પહાડ કંપાવનાર. દીપ:=દીવો. અપર: કોઈ જુદી જ જાતનો. જગત-પ્રકાશ=જગત આખામાં પ્રકાશ કરનારો. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org