SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૭ ગાથાર્થ :- વિશ્વના શણગાર રૂપ હે નાથ ! આપના સાચા ગુણો દ્વારા ‘આપની સ્તુતિ કરનારા જગતમાં “આપના જેવા થાય છે, તેમાં કાંઈ "બહુ આશ્ચર્ય નથી. અથવા, આ "દુનિયામાં જ આથમે "રહેલાને “આબાદી વડે જે પોતાના જેવો જ બનાવે, "અરે ! તે વડે કરીને શું [તે સ્વામી શું કામનો]? ૧૦ આપનું દર્શન કર્યા પછી બીજું કાંઈ પણ જોવાનું મન થતું જ નથી , શબ્દાર્થ :- દફવા જોયા પછી. ભવન્તમ-આપને. અનિમેષ-વિલોકનીયમ એકી નજરે દર્શન કરવા લાયક. ન=નથી. અન્યત્ર=બીજે. તોપમ=સંતોષ. ઉપયાતિ પામતી. જનસ્વ=માણસની. ચક્ષુ આંખ. પીતા પીધા પછી. પય:= પાણી. શશિ-કર-ઘુતિ-દુગ્ધ-સિન્હો: ચંદ્રનાં કિરણ જેવી કાન્તિવાળા ક્ષીરસમુદ્રનું. ક્ષાર ખારું. જલમ-પાણી. જલ-નિધે દરિયાનું. અશિ,પીવાની. ઇચ્છત=ઈચ્છા કરે. ૧૧ દવા ભવન્તમ-નિમેષ-વિલોકનીયા ના-'sન્યત્ર તોષમુ પયાતિ જનસ્ય “ચહ્યું: પીત્યા પય: 'શશિ-કર-ઘુતિ-દુગ્ધ-સિન્ધો: "સારં જલ જલ- નિધેરશિતું કઇછે? ૧૧ ગાથાર્થ :- એકી નજરે દર્શન કરવા લાયક “આપને જોયા પછી માણસની આંખ “બીજે કયાંય સંતોષ પામતી જ નથી. ચંદ્રનાં કિરણ જેવી કાન્તિવાળા ક્ષીર સમુદ્રનું પાણી પીધા પછી, દરિયાનું ખારું પાણી પીવાની ઈચ્છા [૪] કોણ કરે ? ૧૧ આપની અપૂર્વ શાન્તિનું કારણ શબ્દાર્થ:-: જે. શાન્ત-રાગ-રુચિભિઃ શાન્ત રસથી ચમકતા. પરમાણુભિઃ=પરમાણુઓ વડે. તમતમારી. નિર્માપિત રચના થઈ છે. ત્રિભુવનેક-લલામ-ભૂત =હે ત્રણ ભુવનમાં અપૂર્વ તિલક સમાન !. તાવંત: તેટલાં જ. તે તેઓ. આણવ:= પરમાણુઓ. પૃથિવ્યાં પૃથ્વીમાં. વત કેમકે. સમાન જેવું. અપરં બીજું રૂપ રૂપ. અસ્તિ છે. ન=નહીં. હિજ. ૧૨ : શાન્ત-રાગ-રુચિભિઃ 'પરમાણુભિવં નિમપિતસ્ત્રિભુવનેક-લલામ-ભૂત !! Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy