SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ પંચ પ્રતિકમણસૂત્રો વિતાનમ પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર. સમ્યફ બરાબર, પ્રણમ્ય પ્રણામ કરીને. જિન-પાદ-યુગ જિનેશ્વર પ્રભુનાં બે ચરણોને. યુગાદૌ યુગની શરૂઆતમાં. આલઅન ટેકા રૂપ. ભવ-જલે સંસાર સમુદ્રમાં. પતતા ડૂબતાં. જનાના લોકોને. ૧ ય:=જે. સંસ્તુત:સ્તુતિ કરી છે. સકલ-વાલ્મ-તત્ત્વબોધાત=સકલ શાસ્ત્રોના તત્વબોધથી. ઉદ્દભૂત-બુદ્ધિ-પટુભિઃ ઉત્પન્ન થયેલ બુદ્ધિથી ચતુર. સુર-લોક-નાપૈ: દેવેન્દ્રોએ. સ્તોત્ર સ્તોત્રોએ કરીને. જગત-ત્રિતય-ચિત્ત-હર: ત્રણ જગતને ગમે તેવા. ઉદરે ઉદાર આશયવાળા. સ્તોળે સ્તુતિ કરીશ. અહમ હું. અપિ =પણ. તંતે. પ્રથમ પહેલાં. જિનેન્દ્રમ તીર્થંકર પરમાત્મા [આદીશ્વર પ્રભુને. ૨ ભક્તા-ડમર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ “સમ્યફ પ્રણમ્ય જિન-પાદ-યુગે યુગાદા - “વાલમ્બનું ભવ-જલે પતતાં જનાનામ્ ના : સંસ્તુત:“સકલ-વાડ્મય-તત્ત્વ-બોધા દુભૂત-બુદ્ધિ-પટુભિઃ સુર-લોક-ના: I સ્તોત્ર ઊર્જગત્રિતય-ચિત્ત -હરદારે સ્તોષે “કિલામપિ તે પ્રથમ "જિનેન્દ્રમ્ રા. ગાથાર્થ :- [પ્રણામ માટે] ભકતદેવોના ઢળેલા મુગટોમાં [ઝગમગતા] મણિઓની કાંતિમાં વધારે પ્રકાશ ઉમેરનાર, પાપરૂપ અંધકારના સમૂહોનો નાશ કરનાર, સંસાર સમુદ્રમાં ડૂબતા લોકોને યુગની શરૂઆતમાં ટેકા “રૂપ, જિનેશ્વરપ્રભુનાં બે ચરણોને બરાબર-શ્રદ્ધા, સમજ અને મસ્તકાદિ નમાવવા[પ્રણિધાન]પૂર્વક પ્રણામ કરીને, પહેલાં તે તીર્થંકર પરમાત્માશ્રી આદિનાથ પ્રભુની "હું પણ “સ્તુતિ કરી શકે, જે [પરમાત્મા]ની “સકળશાસ્ત્રોના તત્વબોધથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી ચતુર દવેન્દ્રોએ પણ જગતને ગમી જાય તેવા ઉદાર આશયવાળા સ્તોત્રોએ સ્તુતિ કરી છે. ૧-૨ સ્તુતિ કરવામાં મારી અશક્તિ શબ્દાર્થ :- બુદ્ધયા=બુદ્ધિ. વિના વગરનો. અપિ = છતાં. વિબુધા-કર્ચિત-પાદ-પીઠ != દેવોએ કે વિદ્વાનોએ સેવાયેલા ચરણ મૂકવાના પાટલાવાળા. સ્તોતું=સ્તુતિ કરવા. સમુદત-મતિ: ઈચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy