________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૪૧
તે-દેવો, મનુષ્ય અને કિન્નરોની જુવાન સ્ત્રીઓ વડે ‘સ્તુતિ કરાયેલા શ્રી પાર્શ્વનાથ ભગવંત જય પામો. ૨૨
શબ્દાર્થ :- એઅસ્સ=. મઝયાયરેકમાં, મધ્યમાં. અઢારસ-અફખરેહિં અઢાર અક્ષરનો. જોજે. મંતોમંત્ર. જો જે. જાણઇ=જાણે છે. સોનતે. ઝાયઇ ધ્યાન કરે છે. પરમ-૫યયંત્ર પરમપદ-મોક્ષમાં રહેલ. ફુડ સ્પષ્ટ. પાસે પાર્શ્વનાથ ભગવંતનું. ૨૩
'એબસ્સ મજઝયારે, અઠારસ-અખરેહિં જો સંતો "જો જાણઈ સો ઝાયઈ, પરમ-“પયત્વે "ફડ પાસારા
ગાથાર્થ :- આમાં અઢાર અક્ષરનો મંત્ર છે, તે, જે જાણે છે, તે-પરમ-પદ “મોક્ષમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનનું સ્પષ્ટ ધ્યાન ધરી શકે છે. ર૩
શબ્દાર્થ :- પાસણ=પાર્શ્વનાથ પ્રભુનું. સમરાણં સ્મરણ. જે=જે. કુણઈ કરે છે. સંતુ હિયણ પ્રસન્ન હૃદયથી. અદ્યુત્તર-સય-વાહિ-ભય-૧૮ રોગોની બીકે. નાસઈ નાસી જાય છે. તસ્ય તેના. દૂરણ દૂર. ૨૪
“પાસહ સમરણં જો, "કુણઈ સંતુષ્ઠ-હિયએણો અદ્યુત્તર-સય-વાહિ-ભય “નાસઈ તસ્સ દૂરણ રજા ગાથાર્થ :- જે પાર્શ્વનાથ પ્રભુનું પ્રસન્ન હૃદયથી સ્મરણ કરે છે, તેની ૧૮ રોગોની બીક દૂર નાસી જાય છે.
વિશેષાર્થ :- નમિ પણ વિસર વરપુર્તિ આ અઢાર અક્ષરના ચિંતામણિ મંત્રનો જાપ અનેક પ્રકારે થાય છે, તથા આ સ્તોત્રમાં અનેક પ્રકારે મંત્રાસ્નાયો બતાવેલ છે. તે ટીકા ગ્રંથો વગેરેથી વિશેષાર્થીએ જાણી લેવું.
७८. लश्ताभर-स्तोत्र-७
મંગલાચરણ
શબ્દાર્થ :- ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાગામ [પ્રણામ માટે] ભકતદેવોના ઢળેલા મુગટોમાં મણિઓની કાન્તિમાં. ઉદ્યોતક વધારે પ્રકાશ ઉમેરો કરતા. દલિત-પાપ-તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org