SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તલવારોના ઘાથી ઉછાળા મારતા માથા વગરનાં ઘડોવાળી. કુંત-વિણિભિન્ન-કરિ-કલહ-મુક્ક-સિક્કારપઉરમ્મિ=ભાલાંઓની અણીઓથી ઘેરાયેલા હાથીઓનાં બચ્ચાંઓની અનેક ચિચિયારીઓવાળી. નિજ઼િઅ-દપ્પુ-મ્બુર-રિઉ-નરિંદ-નિવહા-ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ શત્રુ રાજાઓને જીતી લઈને. ભડા=સુભટો. જસં-યશ. ધવલં=નિર્મલ. પાવંતિ મેળવે છે. પાવ-પતિમણ !=હે પાપોનો નાશ કરનારા ! પાસ-જિણ-પાર્શ્વનાથ પ્રભો ! તુહ“તમારા. પભાવેણ=પ્રભાવથી. ૧૬-૧૭ ૐસમરમ્મિ 'તિક્ષ્મ-ખગ્ગા-ઽભિગ્યાય-પવિદ્ધ-ઉય-બંધે કુંત-વિણિભિન્ન-કરિ-કલહ-મુક-સિકકાર-પઉરમ્મિ ||૧ ૬|| ‘નિજિય-દપુન્નુર-રિઉ-નરિંદ-નિવહા “ભડા ``જસં `°ધવલ | પાવંતિ પાવ-૪ પસમિણ ! પાસ-`જિણ ! ‘તુહ પભાવેણ ।।૧ળા ગાથાર્થ :- તીક્ષ્ણ તલવારોના ઘાથી ઉછાળા મારતા માથા વગરના ધડોવાળી, ભાલાઓની અણીઓથી ઘોંચાયેલા હાથીનાં બચ્ચાઓની ચિચિયારીઓવાળી લડાઇઓમાં પાપોનોનાશકરનારા ! હે “પાર્શ્વનાથ પ્રભુ ! ‘આપના પ્રભાવથી ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ શત્રુરાજાઓને જીતી લઈને “સુભટો નિર્મળ યશ મેળવે છે. ૧૬-૧૭ ૯. રોગાદિ આઠેય મહાભયોનો નાશ શબ્દાર્થ :- રોગ-જલ-જલણ-વિસ-હર-ચોરારિ-મêદ-ગય-રણ-ભયાŪ=રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચોર, શત્રુ, સિંહ, હાથી, લડાઇના ભયો. પાસ-જિણ-નામ-સંકિત્તણેણ-પાર્શ્વનાથ પ્રભુનું નામ લેવા માત્રથી જ. સવ્વાઇ=સર્વ. પસમંતિ શાંત થઈ જાય છે. ૧૮. રોગ-જલ-જલણ-વિસ-હર-ચોરારિ-મદ-ગય-રણ-ભચાઈ | પાસ-જિણ-નામ-સંકિત્તણેણ પસમંતિ સવ્વાઈ ।।૧૮। ગાથાર્થ :- `રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચોર, સિંહ, હાથી અને લડાઈનાં સર્વ ભયો પાર્શ્વનાથ ભગવંતનું નામ લેવાથી જ ‘શાંત થઈ જાય છે. ૧૮ ૭૩૯ ૧૦. આ સ્તોત્રનું માહાત્મ્ય. શબ્દાર્થ :- એવું-એ પ્રકારે. મહા-ભય-હર્ર=મહા ભયોનો નાશ કરનાર. પાસ જિણિંદમ્સ પાર્શ્વનાથ ભગવંતનું. સંઘવTMસ્તવન. ઉઆર-ઉદાર. ભવિઅ-જણા-ડઽણંદ-પરં= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy