________________
૭૩૮
પંચ પ્રતિક્રમણસૂત્રો
'પણય-સસંભમ-પથિવ-નહ-મણિ-માણિક-પડિઅ-પડિમસ્સ | “તુહ વયણ–પહરણ-ધરા, “સીહં યુદ્ધ `°પિ ``ન ``ગતિ ।।૧૩।।
ગાથાર્થ :- જેના નખ રૂપી મણિ અને `માણેકમાં એકદમ આવીને પ્રણામ કરતા રાજાઓનાં પ્રતિબિંબો પડે છે, એવા આપના વચન રૂપી હથિયારને ધારણ કરનાર લોકો સળગતા અગ્નિ ‘જેવી આંખોવાળા ખૂબ ફાડેલા મોઢાવાળા, નખરૂપી ‘વજ્રના ઘાથી મોટા મોટા હાથીઓના મોટાં મોટાં કુંભસ્થળોને ચીરી નાંખનારા અને “ખિજાયેલા મોટા સિંહને ય ''ગણકારતા `નથી. ૧૨-૧૩
૭. હાથીના ભયનો નાશ
શબ્દાર્થ :- સિ-ધવલ-દંત-મુસલ-ચંદ્ર જેવા ધોળા અને મુસળ જેવા જાડા દાંતવાળા. દીહકરુલાલ વુદ્ધિ-ઉચ્છાહ=લાંબી સૂંઢ ઉછાળવામાં ઉત્સાહી. મહુ-પિંગ-નયણ-જુઅલં=મધ જેવી પિંગળી આંખોવાળા. સલિલ-નવજલ-હરા-ડડરાવ=પાણીથી ભરેલા શરૂઆતનાં મેઘની જેમ ગર્જના
કરતા. ૧૪
ભીમ=ભયંકર. મહા-ગઇદં=મોટા હાથીને. અચ્ચાસત્રં-તદ્દન નજીક આવી પહોંચેલ હોય તેવા. તે તેઓ. ન=નથી. ગાંતિ ગણકારતા. જે જેઓ. તુમ્હ-તમારા. ચલણ-જુઅલંબે ચરણોમાં. મુણિ-વઇ !=હે મુનિપતિ ! તુંગં=મહાન્. સમલીણા-લપાય છે. ૧૫
સસિ-ધવલ-દંત-મુસલં, “દીહ કરુલ્લાલ-વુઢિઉચ્છાહ। `°મહુ-પિંગ-નયણ-જુઅલ, ``સ-સલિલ-નવજલ-હરા-ડરાવં॥૧૪॥
ભીમ મહા-૧૪ગઇંદું, અચ્ચાસનં પિ તે `ન વિ ગણંતિ । રજે તુમ્હે “ચલણ-જુઅલ, મુણિ- વઈ ! 'તુંગં ‘સમલ્લીણા ।।૧૫।।
ગાથાર્થ :- હે `મુનિપતિ ! જેઓ ચૈતમારાં મહાન બે ચરણોમાં લપાય છે, તેઓ ચંદ્ર જેવા ધોળા અને મુસળ જેવા જાડા દાંતવાળા, લાંબી સૂંઢ ઉછાળવામાં ઉત્સાહી, મધ જેવી પિંગળી આંખોવાળો, પાણીથી ``ભરેલા શરૂઆતના મેઘની જેમ ગર્જના કરતા, ``ભયંકર અને નજીક આવી પહોંચેલા, મોટા `હાથીને ય ગણકારતા જ નથી. ૧૪-૧૫
૮. યુદ્ધના ભયનો નાશ
શબ્દાર્થ :- સમરમ્મિલડાઈઓમાં. તિક્ષ્મ-ખગ્ગા-ઽભિગ્યાય-પવિદ્ધ-ઉદ્ધય-કબંધે-તીક્ષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org