________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૭૩૭
૫. ચોરના ભયનો નાશ
શબ્દાર્થ :- અડવીસુ ગાઢ જંગલમાં. ભિલ તકર-પુલિંદ-સલ-સદ-ભીમાસુ ભીલો, ચોર, શિકારીઓ અને સિંહોની ચિચિયારી અને ગર્જનાથી ભયંકર. ભય-વિહુર-ચુન્ન-કાયર-ઉલૂરિય-પહિઅને સત્યાસુ બીકથી ગભરાયેલા અને કંટાળેલા, બાપડા મુસાફરો તથા કાફલાઓ જેમાં લૂંટાઈ જાય છે. ૧૦
અ-વિદ્યુત્ત-વિહવ-સારા=કિંમતી વસ્તુઓ લૂંટાવ્યા વિના. તુહ તમને. નાહ! હે નાથ! પણામ-મન-વાવારા માત્ર પ્રણામ જ કરનારા. વવગય-વિશ્થા=નિર્વિઘ્ન. સિઘં જલદીથી. પત્તા પહોંચી ગયા છે. હિઅ-ઇચ્છિઅંધારેલા. ઠાણં=ઠેકાણે. ૧૧
“અડવીસુ ભિલ્લ-તફકર-પુલિંદ-સદૂલ-સદ્-ભીમાસુ *ભય-વિહુ-લુન-કાયર-ઉલુરિઅ-પતિ-સત્યાસુI૧ “અ-વિલુર-વિહવ-સારા, “તુહ*નાહાપણામ-મત્ત-વાવારા ‘વવગય-વિઘાસિગ્ધ, પત્તા ‘હિઆઈચ્છિયંઠાણ ૧૧૫
ગાથાર્થ :- 'ભીલો, ચોરો, શિકારીઓ અને સિંહોની ચિચિયારી અને ગર્જનાથી ભયંકર અને બીકથી ગભરાયેલા, અને કંટાળેલા બાપડા મુસાફરો તથા કાફલાઓ જેમાં લૂંટાઈ જાય છે તેવા ગાઢ જંગલમાં-હે! *નાથ ! માત્ર તમને પ્રણામ જ કરનારા કિંમતી વસ્તુઓ લૂંટાવ્યા વિના જ ‘નિર્વિદને ધારેલે ઠેકાણે "જલદી પહોંચી ગયા છે. ૧૦-૧૧
૬. સિંહના ભયનો નાશ શબ્દાર્થ:- ૫જજલિઆનલ-નયાણં સળગતા અગ્નિ જેવી આંખોવાળા. દૂર-વિષારિય મુહં=ખૂબ ફાડેલા મોઢાવાળા. મહાકાય મોટા મોટા. નહ-કુલિસ-ઘાય-વિઅલિઅ-ગઈદકુંભWલાભો-નખરૂપી વજના ઘાથી મોટા મોટા હાથીઓનાં મોટાં મોટાં કુંભસ્થળોને. પણય-સરંભમ-પસ્થિવ-નહ-મણિ-માણિક-પડિઅ-પડિમસ્સજેના નખરૂપી મણિ અને માણેકમાં એકદમ આવીને પ્રણામ કરતા રાજાઓનાં પ્રતિબિંબો પડે છે. તુહ=આપના. વયાણ-પહરણ-ધરા વચન રૂપી હથિયારો ધારણ કરનારા. સીહં સિંહને. કુદ્ધ=ખિજાયેલા. પિય. , ન=નથી. ગણંતિગણકારતા. ૧૩
*પજ્જલિ-ડબલ-નયણું, દૂર-વિયારિય-મુહ ‘મહા-કાયા 'નહ-કુલિસ-ઘાય-વિઅલિઅ-ગઈદ-કુંભOલા-ડભોલેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org