________________
૭૩૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
'ખર-પાવશુદ્ધઅ-વણ-દવ-જાલા-ડવલિ-મિલિય-સયલ-દુમ-ગણેT
ઝંત-મુદ્ધ-મય-વહુ-ભીસણ-વ-ભીષણમિ વણે દો જગ-ગુરુણો-કમ-જુઅલ નિવ્યાવિઅ-સયલ-તિ-હુઅણા-ડડભો જેસંભતિ મણુઆ, નકુણઈ"જલણો ભયંસેસિંગા
ગાથાર્થ:- આકરા પવનથી ભભકતા વન દાવાનળની જવાળાઓ ઉપર જ્વાળાઓથી એકાકાર થઈ ગયેલા જણાતા ઝાડનાં ઝુંડોવાળા અને બળતી ભોળી મૃગલીઓની ચીસોથી ભયંકર બનેલા વનમાં, ત્રણેય લોકને શાંતિ આપનાર જગદ્ગુરુ(શ્રી પાર્શ્વનાથ પ્રભુ)નાં બે ચરણોને જે “માણસો યાદ કરે છે, તેઓને "અગ્નિ કાંઈપણ “ભય કરી શકતો "નથી. ૬-૭
૪. વિષના ભયનો નાશ
શબ્દાર્થ :- વિલસંત-ભોગ-ભીસણ-કુરિઆ-ગ-નયણ-તરલ-જિહાલ ચમકતા શરીર વડે ભયંકર તગતગતાં લાલ નેત્રોવાળા અને લપલપતી જીભવાળા. ઉગ્ન-ભુજંગઝેરી નાગને. નવ-જલય-સત્યોં નવા મેઘ જેવો કાળો. ભીસણા-ક્યારં ભયંકર આકારનો. ૭.
મન્નતિગણે છે. કીડ-સરિસં-નાના કીડા જેવો. દૂર-પરિષ્કૃઢ-વિસમ-વિસ વેગાગમે તેવું ભયંકર ઝેર ચડ્યું હોય, તો પણ તેને ઉતારી નાંખે છે. તુહતમારા. નામ-ફખર-ફુડ-સિદ્ધમત-ગુઆ નામાક્ષર રૂપી ચોખ્ખા સિદ્ધ મંત્ર વડે જબરા. નરા માણસો. લોએ લોકમાં. ૮
વિલસંત-ભોગ-ભીસણ-કુરિઆ-વરુણ-નયણ-તરલ-જિહાલા “ઉષ્ણ-ભૂજંગ નવ-જલય-સત્યહ ભીસણા-ડડયારા "મનંતિ "કીડ સરિસ, દૂર-પરિષ્કૃઢ-વિસમ-વિસ-વેગા 'તુહનામફખર ફુડ-સિદ્ધ-મત-ગુરુઆ નરા લોએ લા
ગાથાર્થ :- 'તમારા નામાક્ષર રૂપી ચોખ્ખા સિદ્ધયંત્ર વડે લોકમાં જબરા થયેલા માણસો, ચમકતા શરીર વડે ભયંકર, 'તગતગતા લાલ નેત્રોવાળા અને લપલપતી જીભવાળા, નવા મેઘ જેવા કાળા અને ભયંકર “આકારના ઝેરી નાગને એક નાના કીડા જેવો "ગણીને ગમે તેવું ભયંકર ઝેર ચડ્યું હોય તો પણ તેને ઉતારી નાંખે છે. ૮-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org