SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૩૫ છે. -૩ ૨. પાણીના ભયનો નાશ શબ્દાર્થ :- દુવ્યાય-બુભિય વંટોળિયાથી ખળભળેલાં. જલનિહિ- સમુદ્રમાં. ઉભડકલ્લોલભીસણા-રાવે મોટા મોટા તરંગોના ભયંકર અવાજવાળા. સંભંત-ભય-વિસંહુલ-નિઝામયમુક-વાવારે ગભરાયેલા અને ભયથી વ્યાકુલ ખલાસીઓએ મહેનત છોડી દીધી છે એવા. ૪ અ-વિદલિએ-જાગવત્તા અખંડ વહાણ સાથે. ખાણ ક્ષણ વારમાં. પાવંતિ પહોંચી જાય છે. ઇચ્છિઅંધારેલા. કુલ સ્થળે, કઠિ. પાસ-જિગ-ચલણ-જુઅલ પાર્શ્વનાથ પ્રભુના ચરણકમલને. નિચ્ચે હંમેશાં. ચિઅપણ. જે=જે. નમંતિ નમે છે. નરા માણસો. ૫ 'દુવ્વાય-બુભિય-જલ-નિહિ-ઉભડ-કલ્લોલ-ભીસણા-ડડરાવે સંભૂત-ભય-વિસંકુલ-નિઝામય-મુક-વાવારે જા "અ-વિદલિએ-જાણવત્તા, ખPણ અપાવંતિ ઇચ્છિકુલા ‘પાસ-જિણ-ચલણ-જુઅલ, નિર્ચ ચિએ જેનમંતિનરા પા ગાથાર્થ :- 'વંટોળિયાથી - ખળભળેલા, મોટા મોટા તરંગોના ભયંકર અવાવાળા અને જેમાં ગભરાટ અને ભયથી બેબાકળા નિરાશ ખલાસીઓ બેસી રહ્યા છે, એવા સમુદ્રમાં પણ 'જે માણસો શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણકમલને હંમેશાં નમે છે, [તેઓ] અખંડ “વહાણ સાથે "ક્ષણવારમાં ધારેલા “સ્થળે-કાંઠે પહોંચી જાય છે. ૪-૫ ૩. અગ્નિ ભયનો નાશ શબ્દાર્થ :- ખર-૫વણçય-વાણ-દવ-જાલાવલિ-મિલિય-સયલ-દુમ-ગણે આકરા પવનથી ચમક્તા વનદાવાનળની જ્વાલાઓથી એકાકાર થઈ ગયેલ જણાતા ઝાડની ઝુંડોવાળા. ડઝંત-મુદ્ધમય-વહુ-ભીસાગ-રવ ભીષાગમિત્રબળતી ભોળી મૃગલીઓની ચીસોથી ભયંકર બનેલા. વાગે વનમાં. ૬. જગ-ગુરણો =જગદ્ગુરુ [શ્રી પાર્શ્વનાથના]. કમ-જુઅલંબે ચરણોને. નિવ્યાવિઅસયલ-તિ-આણા-ભાઅં ત્રણેય લોકને શાંતિ આપનાર. જે=જે. સંભતિયાદ કરે છે. માણઆ= માણસો. ન=નથી. કુણઈ કરી શકતો. જલાણો અગ્નિ. ભયંકભય. તેસિંગતેઓને. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy