SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭. નમિણ સ્તોત્ર. ૫. શબ્દાર્થ :- નમિઊણનમસ્કાર કરી. પાણય-સુર-ગણ-ચુડામણિ-કિરણ-રંજિઅં=નમેલા દેવતાઓના મુગટોનાં કિરણોથી રંગાયેલા. મુણિમુનિના પાર્શ્વનાથ પ્રભુનાં]. ચલણ-જુઅલંબે ચરણોને. મહાભય-પગાસાણં મહાભયોનો નાશ કરનાર. સંવં સ્તોત્ર. વુડ્ઝ કહું છું. ૧ ‘નમિણ પણય-સુર-ગણ-ચૂડામણિ-કિરણ-રંજિએ મુણિણો ચલણ-જુઅલ ‘મહા-ભય-પણાસણ સંથર્વવુચ્છો. ગાથાર્થ :- નમેલા દેવતાઓના મુગટોનાં કિરણોથી રંગાયેલા મુનિના [શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં] બે ચરણોને નમસ્કાર કરી, “મહાભયોનો નાશ કરનાર સ્તોત્ર કહું છું. ૧ ૧. રોગના ભયનો નાશ. શબ્દાર્થ :- સડિય-કરણ-ચરણ-નહ-મુહ-નિબુ-નાસા સડી ગયેલા હાથ, પગ, નખ, મોઢાવાળા, બેસી ગયેલા નાકવાળા. વિવ-લાયન્ના નાશ પામેલા લાવણ્ય (શોભા) વાળા. કુઠ-મહા-રોગા- ડનલ-કુલિંગ-નિદિઢ-સબંગા-કોઢ મહારોગરૂપી અગ્નિના તણખા વડે આખા અંગે દાઝી ગયેલા. તે તેઓ. તુહત્તમારા. ચલાણા-છ-રાહણ સલિલંજલિ-સેય-વુઢિય-ચ્છાયા ચરણોની આરાધનારૂપી પાણીની અંજલી છાંટવાથી વધતી કાન્તિવાળા. વણ-દવ-દઢાવનના દાવાનળથી બળેલા. ગિરિ-પાયવ-પર્વત ઉપરનાં ઝાડોની પડે. પત્તાકપામે છે, થાય છે. પુણો ફરીથી. લચ્છેિ શોભા, નવપલ્લવ. ૨-૩ *સડિય-કર-ચરણ-નહ-મુહ-નિબુ-નાસા વિવન-લાયના •કુઠ-મહા-રોગાડશનલ-કુલિંગ-નિદ્રઢ-સર્વાંગારા તે તુહ ચલણા-ડડરાહણ-સલિલંજલિ-સેય-વુઢિય-છાયા વણ-દવ-દઢા ‘ગિરિ-પાયવ-વ્યપત્તા ‘પુણો "લચ્છિ3 ગાથાર્થ :- "સડી ગયેલા હાથ, પગ, નખ અને મોઢાવાળા, બેસી ગયેલા નાકવાળા, નાશ પામેલા લાવણ્ય [શોભા]વાળા, કોઢ, મહારોગરૂપી અગ્નિના તણખા વડે આખા અંગે દાઝી ગયેલા 'તેઓ, તમારાં ચરણોની આરાધના કરી પાણીની અંજલી છાંટવાથી વધતી કાન્તિવાળા થઈને વનના દાવાનળથી બળેલા “પર્વત ઉપરનાં ઝાડોની પેઠે ફરીથી શોભા પામે છે - નવપલ્લવિત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy