SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે ? [આપના “શરીર “પીડા નથી ને? ચારિત્ર [ધર્મ-રૂપી] યાત્રાનો 'નિર્વાહ સુખે થાય છે ને ? હે સ્વામિ ! એિકંદર આપને શાંતિ છે ને? ગિર -] (શ્રી દેવ-ગુરુની કૃપાથી[શાન્તિ છે.) શિષ્ય :-] આહાર-પાણી દ્વારા ધર્મનો લાભ આપશોજી. ગિર -] (તે વખતે જેવા સંજોગો.) ૫. અદ્ભુઠિઓ-ગુરુ-ક્ષમાપના સૂત્ર-૩ શબ્દાર્થ:- ઇચ્છાકારેણ ઈચ્છાપૂર્વક. સંદિસહ આજ્ઞા આપશોજી. ભગવન =હે ભગવન્! હે પૂજ્ય ! અભુઠિઓ=ઊભો થયો છું. [ખડે પગે હાજર થયો છું.] મિહું. અભિંતર=અંદર અંદરના. દેવસિએ=દિવસ સંબંધી, રાઇએ=રાત્રિ સંબંધી. ખામેઉ ?ઃખમાવવાને ? ખામેહઃખમાવો. ઇચ્છે હું (પણ) ઈચ્છું છું. ખામેમિઃખમાવું છું. જં=જે. કિંચિત્રકાંઈ પણ. અપત્તિયં અપ્રીતિ ઉત્પન્ન કરનાર [અથવા આત્મ પ્રત્યયિક પોતાના નિમિત્તે પરપત્તિયં અત્યંત અપ્રીતિ ઉત્પન્ન કરનારું. [બીજાને નિમિત્તે] ભરૂઆહાર વિષે. પાણે પાણી વગેરે પીવાને વિષે. વિયે વિનય. [ભક્તિ-બહુમાન] વિષે. વૈયાવચ્ચે સેવા-ચાકરી વિષે. આલાવે=આલાપમાં-સાધારણ વાતચીતમાં. સંતાપે સંલાપમાં-વિશેષ વાતચીતમાં. ઉચ્ચાસણ=ઊંચે આસન રાખવાથી. સમાસાણ સરખું આસન રાખવાથી. અંતર-ભાસાએ વચ્ચે બોલવાથી-ડહાપણ ડોળવાથી, ઉવરિભાસાએ ઉપરાંત બોલવાથી. વિણય-પરિહરં વિનય રહિત. સુહુમ=સૂક્ષ્મ-અલ્પ. બાય બાદર-મોટું. વા અથવા-કે. તુર્ભતમે. જાણહ જાણતા હો. અહંકહું. નન. જાણામિ હું જાણતો હોઉં. તસ્સ તેનું-તે સંબંધીનું. તે (ગુરુ સંબંધી) સાવધ યોગોનું. મિચ્છામિથ્યા. મિ=મારું. દુક્કડં દુષ્કૃત-પાપ-દોષ. [શિષ્ય:-]ઇચ્છાકારેણ સંદિસહભગવન્“અભુઠિઓ મિ-અભિંતર દેવસિઅં [રાઈ] ખામેઉ [ગુર -] (ખામહ.) (શિષ્ય:-) ઇચ્છે. ખામેમિ દેવસિએ [રાઈએ]. જે કિ ચિ - ૧અપત્તિએ, પર-પત્તિઅં-'ભરે, પાણે; વિણએ, "વિયાવચ્ચે“આલાવે, સંલાવે; ઉચ્ચાસણે, “સમાસણે; અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, જે “કિંચિ-મઝ વિણય-પરિણીર્ણ-સુહુર્મ અવા “બાય વા 'તુમે જાણહ, અહં ન જાણામિ. તસ્સ - મિચ્છામિ દુક્કડં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy