________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વંદિ=વંદન કરવાને. જાવણિજ્જાએ-યાપનિકા વડે મન-વચન-કાયાની સર્વ શક્તિ વંદન ક્રિયામાં જોડીને. નિસીહિઆએ-નૈષેધિકી વડે [મન-વચન-કાયાને અન્ય પ્રવૃત્તિઓમાંથી રોકી લઇને.] છંદણ-ઇચ્છાપૂર્વક. મથએણ=મસ્તક વડે. વંદામિ-વંદન કરું છું.
[શિષ્ય:-] `ઇચ્છામિ ખમા -સમણો ! વંદિTM - જાવણિજાએ, નિસીહિઆએ.
[ગુરુ:-] (છંદેણ.) [શિષ્ય:-] 'મર્ત્યએણ વંદામિ.
૩. પંચાંગ-પ્રણિપાત-સૂત્ર ૧
ગાથાર્થ :- [શિષ્ય :-] હે` ક્ષમા [ના ભંડાર] શ્રમણ [મુનિરાજ] ! [હિંસાદિક પાપો તરફ જતી મારાં મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિઓને] “રોકી લઈ, [આપને વંદન કરવામાં જ તે] સર્વ શક્તિઓનો ઉપયોગ કરી, હું [આપને] વંદન કરવા "ઇચ્છું છું.
[ગુરુ:-] ([તમારી] ઇચ્છા પ્રમાણે [કરો.])
શિષ્ય :- `મસ્તક નમાવી ‘હું [આપને] વંદન કરું છું.
૪. ઇચ્છકાર-સુગુરુ-સાતા-પૃચ્છા-સૂત્ર-૨
[શિષ્ય:-] ઇચ્છ'-કાર-સુહૌં રાઈ ? `સુહ `દેવવિસ સુખ તપ` ? શરીર “નિરાબાધ ? `*સુખ ``સંજમ-જાત્રા ``નિર્વહો છો જી ? સ્વામિ ! ``સાતા છે જી ?
[ગુરુ:-] (દેવ-ગુરુ-પસાય.)
[શિષ્ય :-] ભાત-પાણીનો લાભ દેજો જી. [ગુરુ:-] (વર્તમાન જોગ)
૪. પૂજ્યગુરુને સુખ સાતા પૂછવા માટેનું સૂત્ર-૨
ગાથાર્થ :- [શિષ્ય :−] [હ ગુરુમહારાજ][આપની] ‘ઇચ્છા હોય તો જવાબ દેશો કે-[પૂછું]-આપની ‘રાત્રિ ‘સુખે [વીતી છે] ? [આપનો] *દિવસ “સુખે [વીત્યો છે] ? [આપની] ‘તપશ્ચર્યા સુખે-[થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org