________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૩૧
વર-કણય-સંખ-વિદુમ-મરગય ઘણ-સનિહંગિય-મોહ. “સત્તરી-સયં-જિણાણં, સવ્વામર-પૂઈએ વંદે સ્વાહા ૧૧
ગાથાર્થ :- ' ઉત્તમ-સોનું, શંખ, પરવાળા, નીલમ અને વરસાદ જેવા રંગવાળા, મોહ વગરના અને સર્વ દેવોએ પૂજેલા એકસો સિત્તેર “જિનેશ્વર ભગવન્તોને વંદન કરું છું. “સ્વાહા. ૧૧
શબ્દાર્થ:-ભાવણ-વ-વાણમંતર-જોઇસ-વાસી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક. વિભાગવાસી વૈમાનિક. અઅને. જે=જે. કે કોઈ. વિહોય. દુર-દેવા દુષ્ટ દેવો. તે તે. સર્વેસર્વે. ઉવસગંતુ= શાંત થાઓ. મમ=મારા ઉપર. ૧૩
૧૩ ભવણ-વ-વાણમંતર-જોઈસ-વાસી વિભાણ-વાસી અ “જે કેવિ દુ-દેવા તે સબ્બેઉવસંમતુમમ"સ્વાહા૧રા
ગાથાર્થ :- ૪ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, માનિક અને [બીજ] જે કોઈ પણ “દુષ્ટ દેવો હોય, તે સર્વે મારા ઉપર શાંત થાઓ. સ્વાહા. ૧૨
શબ્દાર્થ:- ચંદણ-કપૂર્ણ ચંદન અને કપૂરે કરી. ફલએ-પાટિયા ઉપર વિહિઊણઆલેખીને. ખાલિ ધોઈને, પીએ=પીધેલ. એનંતરાઈ-ગણ-ભૂઅ-સાઈણિમએકાન્તરીયો તાવ, ગ્રહ, ભૂત, શાકિનીનો. ઉગે ભયંકરપાણાસઈ નાશ કરે છે. ૧૨.
"ચંદણ-કપૂરેણં, ફલએ લિહિઊણખાલિએ પીએ * એનંતરાઈ-ગહ -ભુઅ-સાઈણિ-મુઞ પણાસેઈI૧૩
ગાથાર્થ :- ચંદન અને કપૂરે કરી પાટિયા ઉપર આલેખી ધોઈને પીધેલ [મંત્ર] ભયંકર એકાન્તરીઓ તાવ, ગ્રહ, ભૂત, શાકિનીનો નાશ કરે છે. ૧૩
શબ્દાર્થ - ઇઅએ પ્રમાણે. સત્તરિ-ય-જાં એકસો સિત્તેરનો યંત્ર. સમં ઉત્તમ. મંતમંત્રવાળો. દુવારિબારણા પર. પડિલિહિઅં આલેખીને. દુરિઆરિ વિજયવંતં પાપો અને શત્રુઓ ઉપર વિજય મેળવનાર. નિર્ભત નિ:શંકપણે. નિશ્ચમદરરોજ. અહ=પૂજો. ૧૪
*ઇઅ સત્તરિ-સર્યજંત, સમ્મ મતદુવારિ પડિલિહિ "દુરિઆરિ– વિજયવંત, નિર્ભતનિશ્ચમચ્ચેહi૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org