________________
૭૩૦
પંચ પ્રતિકમાગસૂત્રો
'» રોહિણી પન્નત્તિ વજ-સિંખલા તહય વજ્જ-અંકુસિઆના ચકેસરિનરદત્તા, “કાલિ "મહાકાલિ તહગૌરી IIણા ''ગંધારી મહાલા, માણવિ"વઈરુટ તહ "અચ્છત્તા ''માણસિ મહ-માણસિઆ, વિજ્યા-દેવીઓ રફખંતપાડા
ગાથાર્થ:- ''રોહિણી, પ્રજ્ઞપ્તિ, *વજશૃંખલા, વજાડકશિકા, ‘ચક્રેશ્વરી, નરદત્તા, “કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, “મહાવાલા, માનવી, "રાધ્યા, "અછુપ્તા, "માનસી અને “મહામાનસી, વિદ્યાદેવીઓ રક્ષણ કરો. ૭-૮.
શબ્દાર્થ - પંચ-દસ-કમ-ભૂમિસ-પંદર કર્મભૂમિઓમાં. ઉપન્ન ઉત્પન્ન થયેલા. સત્તરી=00. જિગાણ-જિનેશ્વર ભગવંતો. સયંસો. વિવિહરયાણાઇ-વોવ-સોહિએ જુદાં જુદાં રત્નો વગેરેના રંગ જેવા શોભતા. હર=દૂર કરો. દુરિઆઈ=પાપો. ૯
'પંચ-દસ-કસ્મ-ભૂમિસ, ઉષ્પન્ન “સત્તરી જિણાણ સયા
વિવિહ-યણાઈ-વનો, વ સોહિ હરઉદુરિઆઈ લા.
ગાથાર્થ :- પંદર કર્મભૂમિઓમાં ઉત્પન્ન થયેલાં, જુદાં જુદાં રત્નો વગેરેના રંગ જેવા શોભતા “એકસો સિત્તેર જિનેશ્વર ભગવંતો પાપો દૂર કરો.૯
શબ્દાર્થ :- ચઉતીસ-અઇસય-જુઆ ૩૪ અતિશયો સહિત. અઠ-મહા-પાડિહેરક્ય-સોહા અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા. તિસ્થયરાતીર્થંકર ભગવંતોનું. ગય-મહાનિર્મોહી. ઝાએથવા ધ્યાન ધરવું જોઈએ. પયગં=ખાસ પ્રયત્નપૂર્વક. ૧૦
'ચઉતીસ-અસય-જુઆ,- “અ-મહા- પાડિહેર-કય-સોહા *હિત્ય-ચરા ગય-મોહા,- “ઝાએઆવ્યા પયત્તેણં ૧
ગાથાર્થ :- ૩૪ 'અતિશય સહિત અને અષ્ટ મહાપ્રતિહાર્યથી શોભતા નિર્મોહી 'તીર્થંકર ભગવંતોનું ખાસ પ્રયત્નપૂર્વક ધ્યાન ધરવું જોઈએ. ૧૦
શબ્દાર્થ :- વર-કય-સંખ-વિદ્યુમ-મરણય-ઘણ-સંનિહaઉત્તમ-સોનું, પરવાલા, નીલમ અને વરસાદ જેવા રંગવાળા. વિગય-મોહ મોહ વગરના. સત્તરિ-ય=એકસો સિત્તેર, જિગાણ =જિનેશ્વર ભગવંતોને. સવામર-પૂઇઅં સર્વ દેવોએ પૂજેલા. વદે વંદન કરું છું. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org