SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો "શ્રીમતે - શાન્તિ - નાથાય, નમ: શાન્તિ - વિધાયિને - લોર્ચસ્યા -ડમરા - Sધીશ - મુકુટા - ડભૂચિંતા - ડઘયે ૧ શાન્તિ: શાન્તિ - કર: 'શ્રીમાન, શાન્તિ દિશતુ મે ગુરુ શાન્તિદેવ" સદા તેષાં, એષાંશાન્તિગૃહે°ગૃહેરા *ઉચૂટ - રિષ્ટ - દુર - ગ્રહ - ગતિ - દુ:સ્વપ્ન - દુર્નિમિત્તાદિ સંપાદિત – હિત – સંપન્નામ* - ગ્રહણ 'જયતિ શાન્ત: Ra 'ત્રણેય લોકના દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા ચરણકમળવાળા અને શાંતિ કરનાર શ્રીમાન ! શાંતિનાથ પ્રભુને નમસ્કાર હો - ૧ શાન્તિ કરનારા મારા ગુરુ શ્રી શાંતિનાથ પ્રભુ શાંતિ આપો. અને “જેઓને ઘેર ઘેર "શાંતિનાથ પ્રભુ બિરાજે છે, તેમને હમેશાં “શાન્તિ જ હો. ૨ "શ્રી શાંતિનાથ ભગવાનનો – કષ્ટ આપનાર અને દુષ્ટ ગ્રહોની ગતિ, ખરાબ સ્વપ્નાંઓ અને ખરાબ નિમિત્તોનો નાશ કરનાર અને હિતકારક સંપત્તિઓનો આપનાર 'નામોચ્ચાર - વિજય'પામે છે. ૧૪. શાંતિનો જુદાં જુદાં નામો લઈ ઉચ્ચાર કરવો શ્રી સંઘ - જગજનપદ - રાજા - ધિ૫ - રાજ - સન્નિવેશનામ શ્રી સંઘ, જગદેશ રાજાના રાજા, રાજાઓના રહેઠાણો. ગોષ્ટિક - પુર - મુખ્યામાં ગાયોના વાડા અથવા ગોષ્ઠી કરનારા, શહેરના આગેવાનો. વ્યાહરÁ: બોલવા વડે.બાહરત બોલવી. શ્રીસદ્ઘ' - જગજ્જન - પદ - રાજા - ડધિપ - રાજ - સનિશાનામ્ | *ગોષ્ઠિક - પુર - મુખ્યાણાં, વ્યાહરૌવ્યહરે' - ચ્છાન્તિ૪ શ્રી સંઘ, જગત્ જનપદ - દેશ, રાજાઓના રાજા, રાજાઓના રહેઠાણ, ગોકસભાના (અથવા ગાયોના વાડાઓના) અધિષ્ઠાતાઓ, શહેરના અગ્રેસરોનાં નામો લઈ લઈને શાંતિનો ઉચ્ચાર કરવો. ૪ ૧૫. નામો લઈને શાંતિનો ઉચ્ચાર શ્રી - શ્રમાણ સંઘસ્ય શ્રમણ પ્રધાન સંઘને. શ્રી - જન - પદાનાં દેશોને. શ્રી - રાજા - ધિપાનાં રાજાઓના રાજાને. શ્રી રાજ - સન્નિવેશાન=રાજનાં રહેઠાણોને. શ્રી-ગોષ્ઠિકા નામ ગાયોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy