________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૯૩
અસ્મિથ ભૂ - મણ્ડલ આયતન – નિવાસિ - સાધુ-સાધ્વી - શ્રાવક - શ્રાવિકાણાં રોગોપસર્ગ - વ્યાધિ - દુઃખ - દુર્ભિક્ષ - દૌર્મનસ્યોપશમનાય ''શાન્તિર્ભવતુ.
છે' પુત્ર, મિત્ર, ભાઈ, પત્ની, સુમિત્ર, પોતાના કુટુંબીજનો, સગાં-સંબંધીઓ અને ભાયાત વર્ગ હમેશાં આનંદપ્રમોદ કરો. અને આ પૃથ્વી મંડળમાં આવેલાં આયતનો[ધર્મસ્થાનોમાં રહેલા સાધુ, સાધ્વીઓ, શ્રાવક, અને શ્રાવિકાઓના રોગો, મુશ્કેલીઓ, વ્યાધિઓ, દુઃખો, દુષ્કાળ કે ભિક્ષા મળવાની અગવડો, મનનો કંટાળો દૂર થવા માટે "શાંતિ સ્થપાઓ.
૧૨. એકંદર ઋદ્ધિ, વૃદ્ધિ વધો અને કષ્ટો, પાપો અને શત્રુઓ ન હો તુષ્ટિ - પુષ્ટિ - અદ્ધિ - વૃદ્ધિ માર્ગોત્સવાદ=સંતોષ, પોષણ, આબાદી, વધારો, મંગળ અને ઉત્સવો. સદા હમેશાં. પ્રાદુર્ભુતાનિ=પ્રગટ થયેલાં. પાપાનિ=પાપો:. શાસ્તુ શાન્ત થાઓ. દુરિતાનિ=કષ્ટો. શત્રવ: શત્રુઓ. પરાક્ખા : અવળા મોઢાવાળા, નાસી ગયેલા.
" તુષ્ટિ - પુષ્ટિ-દ્ધિ - વૃદ્ધિ-માલ્યોત્સવ:સદા, પ્રાદુભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ; “શત્રવ: “પરમ્ભખાભવન્ત 'સ્વાહા.
છે' સંતોષ, પોષણ, અદ્ધિ, વૃદ્ધિ, માંગલિક કામો અને ઉત્સવો હમેશાં પ્રવર્તી ઉત્પન્ન “થયેલાં પાપો અને કષ્ટો શાંત થાઓ. શત્રુઓ મોઢું ફેરવી લો"[ચાલ્યા જાઓ], "સ્વાહા.
૧૩. શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ
શ્રીમતે લક્ષ્મીવાળા. શાન્તિ - નાથાયથી શાતિનાથને. નમ:=નમસ્કાર હો. શાન્તિ - વિધાયિને શાન્તિ કરનારા. 2 - લયસ્વ=ત્રણ લોકના. અમરાધીશ - મુકુટા - mર્ચિતા - ઘ=ઈન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા ચરણ કમળવાળા.
શાન્તિઃ શાન્તિનાથ પ્રભુ. શાનિ કર =શાન્તિ કરનાર. દિશતુ આપો.
ઉત્કૃષ્ટ - રિટ - દુષ્ટ - ગ્રહ ગતિ - દુ:સ્વપ્ન - દુર્નિમિત્તાદિ =કષ્ટ, દુષ્ટ, ગ્રહ, દુષ્ટ, ગતિ, ખરાબ સ્વપ્ન અને ખરાબ નિમિત્તો વગેરેનો નાશ કરનાર. સમ્પાદિત - હિત - સમ્પત હિત અને સંપત્તિ કરનાર. નામ - ગ્રહણં નામ લેવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org