________________
૬૯૨
પંચ પ્રતિકમાણસૂત્રો
'ઓ આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્યસ્ય શ્રી - શ્રમણ - સદ્દસ્ય શાનિર્ભવતુ તુષ્ટિર્ભવતુ “પુષ્ટિર્ભવતુ. ' '» ‘આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો વગેરે ચાર વર્ણના થી શ્રમણ મહાત્માઓની પ્રધાનતાવાળા શ્રી સંઘમાં શાન્તિ હો, સંતોષ હો, “વૃદ્ધિ હો.
૧૦. વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા
ગ્રહો:=ગ્રહો. ચન્દ્ર-સૂર્યાગારક બુધ - બૃહસ્પતિ - શુક્ર - શનૈશ્ચર - રાહુ- કેતુ - સહિતા: ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સહિત. સ - લોકપાલા: લોકપાળ દેવો સહિત, સોમ - યમ - વરુણ - કુબેર – વાસવા - દિત્ય - સ્કન્દ - વિનાયકોન્ડપેતા: સોમ, યમ, વરુણ, કુબેર, વાસવ, આદિત્ય, સ્કન્દ અને વિનાયક યુકત. ગામ - નગર - ક્ષેત્ર - દેવતા - દય:=ગામ, નગર અને ક્ષેત્રના દેવો વગેરે. અક્ષણ - કોશ - કોકા - ગારા:=ભરપૂર ભંડારો અને કોઠારો ધરાવનારા. નર-પતય:=રાજાઓ.
" ગ્રહાથન્દ્ર - સૂર્યા - દ્ગારક – બુધ – બૃહસ્પતિ – શુક - શનૈશ્ચર - રાહુ – કેતુ – સહિતા: - "સ – લોક - પાલા: સોમ – યમ – વરુણ – કુબેર - વાસવા - ડદિત્ય - સ્કન્દ- વિનાયકોપેતા: ‘યે ચાડચેડપિ ‘ગ્રામ - નગર - ક્ષેત્ર - દેવતા - ડડદયતે'' ''સર્વે પ્રયત્નો પ્રયન્તા, અ - ક્ષીણ - કોશ - કોષ્ઠા - ડગારા "નર - પતય ભવતુ“સ્વાહા.
'3. ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્ચર, રાહુ અને કેતુ - ગ્રહો 'લોકપાળો - સોમ, યમ, વરુણ, કુબેર – વાસવ, આદિત્ય, સ્કન્દ અને વિનાયક એ સર્વે અને બીજા -“ગામડાના - શહેરના - અને ક્ષેત્રના – દેવો વગેરે જે હોય, તે સર્વે પ્રસન્ન થાઓ ! પ્રસન્ન થાઓ !! “અને "રાજાઓ ભરપૂર ભંડારો અને કોઠારોવાળા હો.“સ્વાહા.
૧૧. કુટુંબોમાં આનંદ અને પ્રમોદ ઓં પુત્ર - મિત્ર - ભ્રાતૃ - કલત્ર - સુહદ્ - સ્વ - જન - સંબન્ધી - બધુ - વર્ગ – સહિતા:, નિત્યં ચા - આમોદ – પ્રમોદ – કારિણ: ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org