SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૬૯૧ 'ઓ હ શ્રી વૃતિ'- મતિ - કીર્તિ - કાન્તિ-બુદ્ધિ - લક્ષ્મી- મેધા - વિદ્યા - સાધન - પ્રવેશ – નિવેશનેષુ સુ - ગૃહીત - નામાનો જયન્ત તે જિનેન્દ્રા. ' હીં શ્રી ધીરજ, વિચારણા, કીર્તિ, તેજ, સફળ પરિણામ લાવનારી બુદ્ધિ, ધન-સંપત્તિ, સૂક્ષ્મ બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાન મેળવવાનાં સાધનોમાં પ્રવેશ કરવામાં તથા તે પૂરું થયે તેમાંથી પસાર થઈને નીકળવામાં સારી રીતે નામસ્મરણ કરાયેલા તે જિનેશ્વર પરમાત્માઓ વિજય પામે છે – પરમાત્માઓનું નામ લઈને કરવાથી તે કામો સફળ થાય જ છે.] ૮. સોળ વિદ્યા દેવીઓ તરફનું રક્ષણ રોહિણી - પ્રજ્ઞપ્તિ -વજશૂખલા - વજાલ્કશી - અપ્રતિચકા -પુરુષદત્તા - કાલી – મહાકાલી - ગૌરી - ગાધારી સર્વાચ્યા - મહા - જ્વાલા - માનવી - વૈરોટયા - અચ્છતા - માનસી - મહામાનસી - પોડશ - વિદ્યા - દેવ:=ોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વૃજાડકુશી, અપ્રતિચક્રા, પુરુષ – દત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાત્રા – મહાવાલા, માનવી, વૈરોટયા, અછુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. 'ઓ રોહિણી - પ્રજ્ઞપ્તિ - વજશૂખલા – વજકુશી – અપ્રતિચકા - પુરુષદત્તા - કાલી – મહાકાલી - ગૌરી - ગાધારી સર્વાત્રા - મહા – જવાલા - માનવી - વૈરોટયા - અચ્છખા - માનસી - મહામાનસી -પોડશ - વિદ્યા - દેવ્યો રક્ષતુ વો "નિત્યં “સ્વાહા. » રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજખલા, વ્રજાકુશી, અપ્રતિચક, પુરુષ-દત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્ના - મહાજવાલા, માનવી, વૈરુટ્યા, અષ્ણુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ હમેશાં તમારું રક્ષણ કરો. ‘સ્વાહા. ૯. શ્રી સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ હો. આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્ય આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચતુર્વર્ણ રૂપ. શ્રી-શ્રમણસંઘસ્ય શ્રી શ્રમણ પ્રધાન સંઘને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy