________________
૬૮૮
પંચ પ્રતિકમાણસૂત્રો
ભગવંતોના. જન્મનિઃજન્મમાં. આસન - પ્રકમ્પાડનત્તરમ આસન ધૂજ્યા પછી. અવધિના=અવધિ જ્ઞાન વડે. વિજ્ઞાય જાણીને. સૌધર્મા-ધિપતિ =સૌધર્મદિવ લોકના ઈન્દ્ર, સુઘોષાઘટા ચાલના-ડાન્તર સુઘોષા ઘંટા વગડાવ્યા પછી. સકલ-સુરા-સુરેન્દ્રદરેક દેવેન્દ્રો અને ભવનપતિઓના ઈન્દ્રોની. સહ સાથે. સમાગ આવીને. સવિનયમ વિનયપૂર્વક. અહંદુ-ભટ્ટાર પૂજ્ય અરિહંત ભગવંતને. ગૃહીવાલેઈ, લઈને. ગત્વા=જઈને. કનકા-દ્રિથગે મેરુ પર્વતના શિખર ઉપર. વિહિત-જન્મા-ડભિષેક: જન્માભિષેક કરી ચૂકેલા, તે ઈન્દ્ર. શાન્તિઃ શાન્તિ. ઉઘોષથતિ ઉદ્દઘોષણા કરે છે. યથા=જેમ. તતો તેથી. અહમ હું કૃતા-નુકાર કર્યાનું અનુકરણ. ઈતિ-કૃત્વા એમ વિચારીને. મહાજનો મોટા લોકો યેન જે. ગત: ગયેલ હોય. સ: તે. પત્થા: માર્ગ છે. ઇતિ એમ વિચારીને). ભવ્ય-જને ભવ્ય લોકોની. સહ સાથે. સમય મળીને. સ્નાત્રપીઠસ્નાન કરવાના પાટલા ઉપર. સ્નાત્ર સ્નાત્ર-સ્નાન. વિધાય કરીને. શાન્તિમ શાન્તિ કરનાર શાન્ત પાઠની. ઉઘોષયામિ ઉદ્દઘોષણા કરું છું. તતતે માટે. પૂજા-યાત્રા-સ્નાત્રા-ડદિમહોત્સવા-ડાન્તર-પૂજા, યાત્રા, સ્નાત્ર વગેરે મહોત્સવો પૂરા થયા હોય ત્યાર પછી. ઇતિ-કૃત્વા એમ સમજીને. કર્ણ કાન. દવા દઈને. નિશમતાં સાંભળો. સ્વાહામન્ત્રશાસ્ત્ર પ્રસિદ્ધ મંગળમય અવ્યય છે.
ભો 'ભો ભવ્ય ? લોકા: ? ઇહ અહિ – “ભરતૈરાવત - વિદેહ – સંભવાનાં સમસ્તતીર્થ - કૃતાં જન્મ ‘ચાસન - પ્રકમ્મા - ડનરમવધિના "વિજ્ઞાય, “સૌધર્માધિપતિ: "સુઘોષા - ઘટા - ચાલના - ડનત્તરં સકલ
સુરા – ડસુરેન્દ્ર: "સહ "સમાગટ્ય, સવિનયમહદ્ ભટ્ટાર ગૃહીત્યા, *ગત્વા કનકા - sદ્રિકૃડગે વિહિત - જન્મા - ડભિષેક: શાન્તિમુદ્દોષયતિ યથા તતોડ'હમ્પ “કતાનુકાર ઉમિતિ "કુવા. મહા - જનો “યેન ગત:, સપન્યા”અતિ ભવ્ય – જન: સહ સમેત્ય “સ્નાત્ર-પીઠે સ્નાત્રવિધાય, શાન્તિમુ-ઘોષયામિ-તત્ "પૂજા યાત્રા સ્નાત્રાદિ-મહોત્સવા-ડાન્તર'મિતિ કૃત્વાકર્ણ “દત્તા - “નિશમ્યતાં "નિશમ્યતાં સ્વાહા.
“હે ભવ્ય – લોકો ! અહીં જ “ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહા-વિદેહ ક્ષેત્રમાં જન્મ લેતા સઘળા તીર્થંકર પરમાત્માઓના જન્મ વખતે આસન કંપ્યા બાદ, અવધિ "જ્ઞાનથી જાણ થતાં જ - સુઘોષા નામની દિવ્ય ઘંટા વગડાવ્યા પછી, “સૌધર્મ દેવલોકના ઈંદ્ર - સર્વ દેવેન્દ્રો, અને ભવનપતિઓ વગેરેના ઈંદ્રોની સાથે આવી, વિનયપૂર્વક પૂજ્ય અરિહંત દેવોને “તેડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org