________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૮૭
એ બન્નેની વચ્ચે દેવસિક સ્વાધ્યાય ધ્યાનમાં પાક્ષિકાદિને દિવસે ઉવસગ્ગહરને સંસારદાવા બોલાય છે.
પછી દુઃખ ક્ષયાદિના કાયોત્સર્ગ પછી શાન્તિસ્તોત્ર તરીકે બ્રહચ્છાતિ સ્તોત્ર બોલાય છે. આથી અજિતશાંતિસ્તવનું સ્તવન, સક્ઝાયમાં ઉવસગ્ગહર અને સંસારદાવા શાંતિપાઠમાં બૃહચ્છાતિ બોલવાથી પાછલી બધી ક્રિયાનું પાક્ષિકાદિ પ્રતિક્રમણ માટેનું સ્વરૂપ બની જાય છે.
७४-श्री गृहय्छान्तिः ८
૧. આહતોમાં શાંતિ હો - ભો ભો! હે. ભવ્યા=ભવ્ય લોકો!કૃણત=સાંભળો. વચન-વાત. પ્રસ્તુતમ પ્રસંગને અનુસરતું. સર્વમબધી. એન. પે=જે. યાત્રામાં યાત્રામાં. ત્રિભુવનગુરો ત્રણ ભુવનના ગુરુ - તીર્થંકર પરમાત્માના. આહતા: અરિહંત ભગવંતના ભકતો. ભક્તિ-ભાજ: ભકિત ધરાવનારા. તેષાંતેઓનું. શાન્તિરશાન્તિ. ભવતુ થાઓ. ભવતામઆપને. અહદાદિ-પ્રભાવાત અરિહંત પ્રભુ વગેરેની કૃપાથી આરોગ્ય - શ્રી - ધૃતિ મતિ - કરી આરોગ્ય - મોક્ષ, લક્ષ્મી, ધીરજ, અને મતિ કરનાર. કલેશ વિધ્વંસ હેતુ કર્માદિકનો ફલેશ નાશ કરનાર. ૧.
ભો ઉભો ભવ્યા: ! કૃણુત વચને પ્રસ્તુત સર્વમેત,
યે "યાત્રામાં "ત્રિ – ભુવન - ગુરોરાહતા! ભક્તિ -ભાજ: ! તેષાં “શાનિર્ભવતુભવતામહદાદિ - પ્રભાવા - "ારોગ્ય - શ્રીધૃતિ-મતિ - કરી ફલેશ -વિધ્વંસ - હેતુ: પા
(મદાક્રાન્તા) 'ગાથાર્થ : હે ભવ્ય લોકો ! [મારી] આ બધી - "પ્રસંગને અનુસરતી – “વાત સાંભળો. અરિહંત પ્રભુના જે ભકતો, ત્રણ ભુવનના સ્વામી તીર્થંકર પરમાત્માની યાત્રામાં ભક્તિ ધરાવો છો, તે આપ સર્વને, અરિહંત "પ્રભુ વગેરેની કૃપાથી આરોગ્ય, સંપત્તિ, ધીરજ અને બુદ્ધિ આપનારી તથા કલેશોનો નાશ કરનારી “શાન્તિ થાઓ.”
૨. શાન્તિની ઉદ્દઘોષણા સાંભળો ભો ભોગહે! ભવ્ય લોકા=ભવ્ય લોકો ! ઈહ અહીં. હિ જ. ભરત રાવત - વિદેહ-સંભવાનાંભરતક્ષેત્ર - ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામેલા. સમસ્ત - તીર્થ - કૃતાં સઘળા તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org