________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
(૨૨) ૩-જો વેષ્ટક - ૭૬ માત્રા ૩૫, ૪૧, ૨ તગણ, ૪ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૪ તગણ,
૧ લઘુ, ૧ ગુરુ, 1 પગણ, ૨ ટગણ, ૨ ગુરુ. (૨૩) રત્ન-માલા - ૪ પાદ. ૩૨, ૩૨, ૩૨, ૩ર માત્રા. ૧. ૧ ટગણ, ૨ ગુરુ, ચાર વખત ૩૨.
૨-૩-૪. ૭ ટગણ, ૨ ગુરુ-૩૨. (૨૪) ૧-ક્ષિપ્તક - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, ૧ પગણ, ૨ ટગણ, ૧ ગુરુ, (૨૫) ૨-જ ક્ષિપ્તક – ૪ પાદ, ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા. (રથોદ્ધતા) ૧ રગણ, ૧ નગણ, ૧
રગણ, ૧ લધુ, ૧ ગુરુ. (૨૬) દીપક - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા યમક મય પહેલો ક્ષિપ્તક તેજ દીપક મંડલ
પણ નામ છે. (૨૭) ચિત્રાક્ષરા - ૪ પાદ. યમકવાળા, ૨૪, ૨૬, ૨૬, ૨૪ માત્રા ૧-૪. ૫ ટગણ, ૨ ગુરુ. ૨-૩
૬ ટગણ, ૧ ગુરુ (૨૮) ૨ જો નારાચક - ૧૧ ચગણ, ૧ ગુરુ, ૧૪ ચગણ, ૧ નગણ, ૧૬ ચગણ, ૧ ટગણ, ૩ ચગણ. (૨૯) નન્દિતક - ૪ પાદ. ૧૦, ૧૦, ૧૦, ૧૦, માત્રા ૨ લઘુ, ૧ ગુરુ, ૨ લઘુ, ૧ ગુરુ, ૧ ગુરુ,
દરેક પાદમાં આવે છે. (૩૦) ભાસુરક - સારા યતિ, અને અનુપ્રાસવાળો છંદ-૧૦૪ માત્રા. ૧ તગણ, ૧ પગણ, ૧ તગણ,
૧ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૧ ગુરુ, ૧ પગણ, ૨ ટગણ, ૧ ગુરુ,
૧૨ ટગણ. (૩૧) ૩ જો નારાચક - ૨૧૮ માત્રા. ૧૩ ચગણ, ૧ નગણ, ૯ ચગણ, ૧ નગણ, ૩૦ ચગણ, ૧
ગુરુ, ૧૮ ચગણ. (૩૨) લલિતક - ૪ પાદ. ર૧, ૨૧, ૨૧, ૨૧ માત્રા. ૧ ચગણ, ૪ ટગણ, ૧ ગુરુ, દરેક પદમાં હોય. (૩૩) વાન-વાસિકા - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા. ૪ ટગણ ૯મી ૧૨ મી લઘુ દરેકમાં. (૩૪) અપરાન્તિકા - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬ માત્રા. ૮ માત્રા, ૧ રગણ, ૧ લઘુ, ૧ ગુરુ. (૩૫) ગાથા ૧ લી પ્રમાણે. વિશેષાર્થીઓએ પ્રાકૃત પિંગળ લક્ષણ જોવું.
પાક્ષિકાદિ પ્રતિ માં દેવસિક કાયોત્સર્ગાવશ્યકની શરૂઆત
અઢાઈજેસુ સુધીમાં છ આવશ્યકમય પ્રતિક્રમણ બાદ દિવસમાં કરવાના કાયોત્સર્ગ આવશ્યક બે રીતે આ છેલ્લે દેવસિક કાયોત્સર્ગમાં જોવામાં આવે છે. ૧. દેવસિક પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ નિમિત્તે અને ૨. બીજો શ્રી સકળસંઘમાં શાંતિ પુષ્ટિ માટે દુ:ખ ક્ષય કર્મક્ષય નિમિત્તે કાયોત્સર્ગ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org