SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૮૫, (૧૦) રાસાલુબ્ધક – ૪ પાદ. ૧૧, ૧૫, ૧૨, ૧૫, માત્રા. ૧-૨ ટગણ, ૧ લઘુ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૧ ૨-૩ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ- ૧૫. ૩-૩ ગણ-૧૨ ૪-૩ ગણ ૧ લધુ, ૧ ગુરુ-૧૫. (૧૧) વેક ૨-૧૮૯ માત્રા ૧ પગણ, ૨ તગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૬ ટગણ, ૨ ગુર, ૭ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧ પગણ, ૨ ટગણ, ૧ તગણ, ૨ ચગણ, ૧ ગુરુ, ૯ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૪ ટગણ, ૨ ગુરુ, ૨ ટગણ૧ ચગણ, ૩ ગુરુવાળા ટગણ ૨ લઘુ, ૧ ગુરુ, (૧૨) રાસાનંદિતક - ૪ પાદ. ૧૨, ૧૨, ૧૧, ૧૦ માત્રા. ૧-૨-૨ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૩-૨ ટિગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૪-૨ ટગણ, ૧ ગુરુ(૧૩) ચિત્ર-લેખા - ૪ પાદ. ૧૬ અક્ષર, ૨૬-૨૬-૩૦-૨૭ માત્રા ૧-૨. ૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૨ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૨૬-૨૬. માત્રા. ૩-૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૩ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ. ૩૦ માત્રા. ૪-૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૨ ટગણ. ૧ ચગણ, ૧ ગુરુ. ર૭ માત્રા. (૧૪) ૧ નારાચક – ૩૦-૭-ર૭-૪૦ માત્રા કુલ ૧૨૪. ૧-૯ ગુરુ લઘુરૂપ ચગણ, ૧ નગણ, ૨-૮ ચગણ, ૧ નગણ, ૩-૮ ચગણ, ૧ નગણ, ૪-૧૦ ચગણ, ૧ નગણ, ૧ ચગણ, ૨ ગુરુ. ૪ પાદ, ૧૬-૧૮-૧૬-૧૮. માત્રા. (૧૫) કુસુમ-લતા-૧-૩. ૬ લઘુમાત્રા [૧, ગણને ૮ લઘુમાં એકાદ ગુરુ, ર-૪. ૮ લઘુ માત્રા ૧૧, ય ગણ હોય તો પણ ચાલશે. [૪ લઘુ, ૧ ગુરુ, ૨ લઘુ,] આને ઔપ છંદ-સિક છંદ પણ કહે છે. (૧૬) ભુજંગે પરિરિગિત - ૪ પાદ ૧૨-૧૪, ૧૨-૧૪. માત્રા ૧-૩. ૧ તગણ, ૧ ટગણ, ૧ લઘુ ૧ ગુરુ ૧૨-૧૨ ૨-૪. ૧ પગણ ૧ ટગણ ૧ લઘુ ૧ ગુરુ-૧૪-૧૪. (૧૭) ખિદતક - ૪ પાદ. ૧૭ અક્ષર, ૧૦ મે યતિ. અંત્ય અક્ષરમાં યમક. ૧ ભગાણ, ૧ રગણ, ૧ નગણ, ૧ ભગણ, ૧ નગણ, ૧ લઘુ. ૧ ગુર, આને વંશપત્રપતિત પણ કહે છે. (૧૮) ૧ લલિતક - ૪ પાદ, ૧૯, ૧૯, ૧૯, ૧૭. માત્રા ૧-૨-૩ ૪ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ=૧૯. ૪-૧ ટગણ, ૨ તગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૭. (૧૯) કિસલય માલા - ૪ પાદ. ૨૭, ૨૭, ૨૭, ૨૭. માત્રા. ૫ ટગણ, ૧ જગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ર૭. (૨૦) સુમુખ - ૪ પાદ. ૧૩, ૧૩, ૧૩, ૧૩. માત્રા, ૧-૨ લઘુવાળા ચગણ, ૧ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩-૨-૨ તગણ, ૧ લધુ, ૧ ગુરુ, ૧૩-૩-૧ પગણ. ૨ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩-૪-૨ ચગણ, ૧ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩. (૨૧) વિશુદ્ધિલસિત - ૪ પાદ. ૮, ૮, ૮, ૮, માત્રા ૨ લધુ, ૧ ગુરુ, ૨ લઘુ; ૧ ગુરુ=૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy