________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૮૯
“મેરુ પર્વતના શિખર ઉપર જઈ 'જન્માભિષેક - સ્નાત્ર મહોત્સવ - સમાપ્ત કર્યા પછી, જે પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તે પ્રમાણે – “કર્યાનું અનુકરણ કરવું જોઈએ. એમ, એને -
મહાપુરુષો જે રસ્તે જાય, તે રસ્તે જવું જોઈએ." એમ વિચારીને, "પણ – ભવ્ય *લોકોની સાથે એકત્ર “થઈને સ્નાત્ર પીઠ ઉપર સ્નાત્ર કરીને શાંતિની ઉઘોષણા કરું છું.”
માટે - ““પૂજાનો, યાત્રાનો અને સ્નાનાદિનો મહોત્સવ પૂરો થયો છે, એમ ધ્યાનમાં લઈને, “કાન “ઈને [એક ચિત્ત] સાંભળો, સાંભળો. સ્વાહા.
૩-૪. શાન્તિની ઉઘોષણાનો પ્રારંભ : જગતની વ્યવસ્થા અને
પવિત્રતાનો મુખ્ય આધાર તીર્થંકર પરમાત્માઓ ઉપર છે =મંત્રાક્ષર છે. પુણ્યા-ડાંક પવિત્ર દિવસ. પ્રયત્તાં ખુશ થાઓ. ભગવન્ત =ભગવાનો. અન્ત: અરિહન્ત:. સર્વજ્ઞા=સર્વ જાણનારા. સર્વ-દર્શિન: સર્વ જોનારા. ત્રિ-લોક-નાથા:=ત્રણ લોકના નાથ. ત્રિ-લોક-મહિતા ત્રણ લોક વડે પૂજાયેલા. ત્રિ-લોક-પૂજ્યા:= ત્રણ લોકમાં પૂજ્ય. ત્રિ-લકેશ્વરા =ત્રણ લોકના સ્વામી. ત્રિલોકોદ્યોત-કરા:=ત્રણ લોકમાં ઉદ્યોત કરનારા.
‘પુણ્યા-ડહં પુણ્યા -ડહમ્. પ્રીયન્તાં પ્રીયન્તા. 'ભગવન્તો - Sઈન્ત: 'સર્વ - જ્ઞા: સર્વ-દર્શિનસ્ત્રિ "લોક-નાથાત્રિલોક - મહિતાસ્ત્રિ - લોકપૂજ્યાસ્ત્રિ - લોકેશ્વરાત્રી* - લોકોદ્યોત – કરા:.
" આજનો દહાડો પવિત્ર છે! આજનો દહાડો પવિત્ર છે !! ખુશ થાઓ ! ખુશ થાઓ !
'સર્વજ્ઞ અને સર્વ દશ અરિહંત, *ભગવંતો – ત્રણેય લોકના નાથ છે, “ત્રણેય લોકોએ પૂજેલા છે, ત્રણેય લોકોને પૂજ્ય છે, “ત્રણેય લોકના સ્વામી, અને ત્રણ લોકમાં પ્રકાશ કરનારા છે.
૫. શાન્તિના ભંડાર ચોવીસ તીર્થંકર પરમાત્માઓ ઋષભ - અજિત - સમ્ભવ - અભિનન્દન - સુમતિ - પદ્મપ્રભ - સુપાર્થ - ચન્દ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્ય - વિમલ - અનન્ત – ધર્મ - શાન્તિ - કુન્થ - અર – મલિ મુનિસુવ્રત - નમિ - નેમિ – પાર્થ - વર્ધમાનાન્તા = કષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનન્દન, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ પ્રભુ, ચન્દ્રપ્રભ સ્વામી, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમળનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વર્ધમાન સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org