SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૭૯ આનંદ, મમ મને. ય= પણ. દિસઉ આપો. સંજમે સંયમમાં. નંદિ આનંદ. ૩૭. ગાથા. 'તમોએ અનંદિ, પાવે અ“નંદિસેણમભિનંદિ, પરિસાવિ અ સુહ-નંદિ, "મમય દિસઉસંજમે નંદિ ૩ળા ગાહા. તે બન્નેય આનંદ આપો. મંગળ *આપો અને મંદિર મુનિને પણ ખૂબ આનંદ આપો. સભા પણ આનંદ પામો. અને મને પણ સંયમમાં આનંદ આપે. ૩૭. ગાથા આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો પબિઅ-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ પાક્ષિક, ચૌમાસી, અને સાંવત્સરિક [પ્રતિક્રમણ]માં. અવસ્ટ અવશ્ય. ભણિઅવ્યો બોલવું. સોઅવ્યો સાંભળવું. સલૅહિં બીજાઓએ. ઉવસગ્નનિવારણ કષ્ટોનો નાશ કરનાર. એસો=આ. ૩૮. પકિખા-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ અવસભણિઅવ્યો સોઅવ્યો સલૅહિં, ઉવસગ્ન-નિવારણો એસો ૩૮ાા પાક્ષિક-ચૌમાસી-અને સાંવત્સરિક [પ્રતિક્રમણ]માં [આ સ્તોત્ર] અવશ્ય બોલવું. *બીજાઓએ સારી રીતે સાંભળવું, કેમકે, “આ કોનું નાશ કરનાર છે. ૩૮. રોજ બનેય વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ બેન જે. પઢઈ ભણે છે. જો જે. અઅને. નિસુણઈ સાંભળે. ઉભઓ બન્નેય. કાલે વખત. પિપણ. અજિઅ-સંતિ-થએ અજિતનાથ પ્રભુ અને શાન્તિનાથ પ્રભુનું આ સ્તવન. ન=નહીં. હુતો. હતિ થાય. તસ્સ તેને રોગાવોગો. પુલ્વપન્ના પ્રથમ ઉત્પન્ન થયેલા હોય, તે. વિ=પરંતુ. નાસંતિ નાશ પામી જાય છે. ૩૯ જો પઢઈ જો અનિરુણઈ ઉભઓ-કાલંપિ” અજિઅ સંતિ-થયા હુહુતિ તસ્સ રોગા પુત્રુપના વિનાસંતિ પારૂલા અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનું આ સ્તવન જે બન્નેય વખત “ભણે અને જે સાંભળે, “તેને રોગો થાય તો નહીં, પરંતુ "પ્રથમ ઉત્પન્ન થયેલા હોય, તે પણ નાશ પામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy