________________
પંચ પ્રતિકમાણસૂત્રો
જાય છે. ૩૯.
અંતિમ ઉપદેશ
જઇ=જે. ઇચ્છહ તમે ઈચ્છતા હો, ઈચ્છા રાખતા હો. પરમ-૫ય મોક્ષ. અહવા અથવા. કિત્તિ કીર્તિની સુવિથ વિશાળ. ભુવાણે આ જગતમાં. તાતો. તે-લુકદ્ધરણે ત્રણ લોકનો ઉદ્ધાર કરવાને સમર્થ. જિગ-વિયણે જિનેશ્વર પ્રભુના ઉપદેશમાં. આયર આદર. કુણહ રાખો. ૪૦
જઈ ઇચ્છહ પરમ-પય, 'અહવા કિત્તિ સુ-વિત્થભુવણી ‘તા તે-લુફદ્ધરણે, 'જિણ-વયણે આયરંકુણહાસના
'જે તમે મોક્ષ ઈચ્છતા હો, અથવા તો આ જગતમાં વિશાળ કીર્તિની ઈચ્છા રાખતા હો, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરવાને સમર્થ શ્રી "જિનેશ્વર પ્રભુના ઉપદેશમાં “આદર રાખો. ૪૦
विशे षार्थ
પ્રાકૃત ભાષામાં વિવિધ છંદોની સુંદર ગૂંથણીવાળું આ રસિક સ્તોત્ર છે. આ સ્તોત્ર નવસ્મરણમાંનું એક સ્મરણ છે. તેમાં બે ગાથાઓ વધારાની જોવામાં આવે છે. પરંતુ તે પ્રક્ષિપ્ત મનાતી હોવાથી ચાલુ પાઠમાં ન આપતાં અહીં આપવામાં આવેલી છે,
વડગય-કલિ-લુસાણં વવય-નિદ્ધત-રાગ-દોષાણ વવગય-પુણ-ભવાણં નમોજુ તે દેવા-ડાહિદેવાણં III સવું પસમાં પાવં પુર્ણ વઢઇ નમસમાણસ્મા સંપુણ-ચંદવયણસ્સ કિરણે અજિય-સંતિસ રા
નાશ પામ્યાં છે કલેશ અને મલિનતા જેનાં એવા, નિમૅળપણે નાશ પામ્યા છે રાગદ્વેષ જેના એવા, ગયા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો. ૧
સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનનું કીર્તન કરવાથી વંદન કરનારનાં સર્વપાપ વિશેષ શાંત થાય છે અને પુણ્ય વધે છે. ૨
આ સ્તોત્રના રચનાર શ્રી નંદિણ મુનિ, ૩૭મી ગાથામાં આવતા નંદિણ શબ્દ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org