________________
૬૭૮
પંચ પ્રતિકમાણસૂત્રો
"આપનારા થાઓ. ૩૪. ઉપરાંતિકા છંદ:
ઉપસંહાર એવં એ પ્રકારે. તવ-બલ-વિઉલંઘણા તપોબળવાળા. થઅં-સ્તુતિ કરી છે. મએ મેં. અજિઅ-સંતિ-જિ-જુઅલં=શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની એકીસાથે. વવનય કમ્પ-ર-મલે કમરૂપી રજ અને મેલ વગરના. ગઈમોક્ષ ગતિમાં. ગયે પહોંચી ચૂકેલા. સાસયશાશ્વત. વિઉલમોટી. ૩૫. ગાહાગાથા છન્દ.
'એવં તવ-બલ-વિલિ, યુએમએ “અજિઅ-સંતિ-જિણ-જુઅલા વડગય-કમ્મરય-મલ, ગઈ ગયં સાસય વિલિ રૂપા ગાહા..
'એ પ્રકારે- ઘણાં તપ બળવાળા, કર્મ રૂપી રજ અને મેલ વગરના, મોટી એવી "શાશ્વતી'-મોક્ષગતિમાં પહોંચી ચૂકેલા ‘શ્રી અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની એકીસાથે મેં
સ્તુતિ કરી છે. ૩૫. ગાથા છંદ.
સ્તુતિ કરવાનું ફળ તે બનેય. બહુગુણ-પસાયં અનેક ગુણી કૃપાવાળા. મુકુખ-સુહણ મોક્ષના સુખે કરીને. પરમેણ ઉત્તમ. અવિસાયંસદા આનંદમાં રહેલા. નાસેઉ=નાશ કરો. મે મારો. વિસાય ખેદ. કુઉ કરો. અ અને. પરિસાકસભા ઉપર. વિ=પણ. પસાય કૃપા. ૩૬. ગાહાગાથા છન્દ.
બહુ-ગુણ-પસાય, મુખ-સુહેણ પરમેણ અવિસાય. ‘નાસેઉમે વિસાયં, કુણઉ“અપરિસાવિ અખસાય૩૬ ગાહા.
અનેક ઘણી કૃપાવાળાં અને ઉત્તમ મોક્ષના સુખે કરીને સદા આનંદમાં રહેલા તે બન્નેય, *મારો ખેદનાશ કરો, અને સભા ઉપર "પણ કૃપા કરો. ૩૬. ગાથા.
અંતિમ આશીર્વાદ તંતે બનેય. મોએઉ આનંદ આપો. નંદિ મંગળ. પાવેઉઆપો. અઅને. નંદિસેગમનંદિષેણ મુનિને. અભિનંદિખૂબ-આનંદ. પરિણાસભા. વિ-પણ. સુહ-નંદિસુખ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org